________________
२२० ] सिम - पालापोधिनी
नद्यां मतुः ॥ ६-२-७२ ।। જે નદીનું રૂ નામ હોય તે, નિવાસ, નજીક, તે અહિં છે અને નિપજેલ એવા અર્થમાં, નામને “મનુ ? પ્રત્યય લાગે છે. उदुम्बराणां निवासः, उदुम्बराणां अदूरभवा, उदुम्बराः अस्यां सन्ति, उदुम्बरेनिवृत्ता = उम्बर + मतु-उदुम्बरावती = उभरावती नही.
मध्यादेः ॥ ६-२-७३ ॥ જે દેશનું નામ હોય તે, ઉપર જણાવેલ ચારેય અર્થમાં, મધુ વગેરે नामने ' भतु ' प्रत्यय लागे छे. मधुनः निवासः, मधुनः अदूर भवः, मधु अस्यां अस्ति, मधुभिः निवृत्तः = मधु + मतु = मधुमान् = शिनु नाम, मधुमती = नगरीनु नाम. विसस्य अदूरभवः = विसवान् = शिनु नाम. नड-कुमुद-वेतस-महिषाद् डित् ॥ ६-२-७४ ॥
જે દેશનું નામ હોય તે, ઉપર જણાવેલ ચારેય અર્થમાં નડ, કુમુદ, વેતસ અને મહિષ શબ્દને, ડિત એવો મતુ “મતુ” પ્રત્યય साग छ नडाः सन्ति यत्र = नड + मतुड् = नड्वान् = शिनु नाम. कुमुदाः, वेतसाः, महिषाः वा सन्ति यत्र-कुमुद्वान्, वेतवान् , महिष्मान् = देशना नाभी छे. महिष्मति देशे भवा = महिष्मती नगरी = मडिभती नामनी नगरी. सत्यस्वरना લેપ માટે છે.
नड-शादाद् वलः ॥ ६-२-७५ ॥ જે દેશનું નામ હોય તે, ઉપરના ચારેય અર્થમાં, નડ અને