________________
૧૩૦ ] સિમ – બાલાવબેાધિની
શવેતિ-નાસ્ત્રોવંતત્રાના ॥ ૬-૪-૨૨ ।
"
નિંદાનો વિષય જણાતા હોય અને અપિ તથા જાતુ શબ્દને પ્રયેાગ હોય તે, ધાતુને તમામ કાળમાં વમાના વિભક્તિના પ્રત્યયેા લાગે છે. અહિં સામાન્યકાળમાત્રના નિર્દેશ હોવાથી વિશેષ કાળમાં પણ આ જ નિયમ લાગે છે. પિતત્રમવાન્ નતૂન દિતિ, ધિક્ દમત્તે = તમે શું જંતુઓને હણી છે ? તેમને ધિકકાર - અમે નિંદા કરીએ છીએ. જ્ઞાતુ તત્રમવાનુંમૂતાનિ દિતિ - તમે શું પ્રાણીઓને હા છે ? ધિક્ નામઢે તેમની અમે નિંદા કરીએ છીએ.
कथमि सप्तमी च वा ।। ५-४-१३ ॥
નિંદા અથ જણાત છતે અને વાક્યમાં કથમ શબ્દનો પ્રયોગ થયા હાય તા, ધાતુને તમામ કાળમાં વમાના વિભકિતના અને · સપ્તમી 2 વિભક્તિના પ્રત્યયા વિકલ્પે લાગે છે. જૂથ નામ तत्रभवान् मांसं भक्षयति, भक्ष्येत् वा ? गर्हाम हे - अन्याय्यमेतत् = માનનીય તેઓ માંસનું ભક્ષણ કેમ કરે છે અથવા ભક્ષણ કેમ રીતે કરી શકે? આ અન્યાય છે. પક્ષ-અવમક્ષત્મક્ષયત્ મક્ષયા સાર. માઁચત્તા, મચિતિ, આ વાકયમાં સપ્તમી વિભક્તિના પ્રત્યયેા લાગવાનું નિમિત્ત છે જેથી ભૂતકાળમાં વાકયગત ક્રિયાના ભંગ થતાં ક્રિયાતિપત્તિ વિભક્તિના પણ પ્રત્યયા વિકલ્પે લાગે છે. થં નામ તંત્રમવાનું માસમમવિશ્ર્ચત્ = માનનીય તેઓએ માંસનું ભક્ષણ કેવી રીતે કર્યુ હેત ! આ સમગ્ર આખ્યાત પ્રકરણમાં જ્યાં સપ્તમી અને પામી ને નિર્દેશ કરેલ છે, ત્યાં બધે ક્રિયાસૂચક – ત્યાદિ વિભક્તિમાં જણાવેલ 'સપ્તમી વિભક્તિ' અને પંચમી વિભકિત સમજવી, પણ કારક સૂચક સપ્તમી અને પંચમી વિભકિત ન સમજવી.