SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવબોધિની ૫૫ ]. નામ, તેના અન્તને સિની સાથે “ગુણ” થાય છે. | ( મુનિ + સિ= રે મુને != હે મુનિ ?, પિતૃ + તિ = પિતZ =રે પિતા ! = હે પિતા !) પાપડ ! –૪–કર | આમન્ય અર્થમાં વર્તમાન જે આપન્ત ( આઆ પ્રત્યય વાળા ) નામ, તેના અન્તને, સિની સાથે “એ” થાય છે. (રે વાઢા + ર = દેવા = હે બાલિકા !) नित्यदिद् - द्विस्वराम्बार्थस्य हस्वः ॥ १-४-४३ ॥ આમન્ય અર્થમાં વર્તમાન જે નિત્ય દિ૬ (જેનાથી પર હૈ, દાસ, દારૃ અને દામ આદેશ નિત્ય થાય તે) શબ્દો અને બે સ્વર વાળા અમ્બાર્થક જે ( આ પ્રત્યયાત) શબ્દો તેના અન્તને, સિની સાથે “હ” થાય છે. | ( સ્ત્રી + = સ્ત્રિ ! = હે સ્ત્રી !; રે અઘા + સિક રે ! = હે માતા !) ચત ચારૂં છે –૪–૪૪ છે આમન્ય અર્થમાં વર્તમાન જે આકારાન્ત અને એકારાત નામ તેથી પર રહેલ જે સિ અને અમ્ ( સિના સ્થાનમાં થએલ હોય તે), તેને “લુફ થાય છે. ( દે રેવ + ણ = દેવ != હે દેવ !. મઢ + fણ (મુ) = શું સમહ != હે કમલ ). दीर्घड्याब - व्यञ्जनात्सेः ॥ १-४-४५ ॥ દીર્થ એવો જે યત અને આપન્ત ( આમ્ પ્રત્યયવાળા )
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy