________________
- સમર્પણ
=
=
=
=
જ મહાપુરૂષે મારા જેવા પામર પ્રાણીની
સંયમનૌકાનુંસુકાનીપણું સ્વીકારીને અસીમ ઉપકાર કરેલ છે એવા જ્ઞાનાદિ સંપદાના દાતા
પરમ કૃપાલપરમપૂજ્ય-વ્યાકરણવાચસ્પતિકવિરત્ન શાસ્ત્રવિશારદ સાહિત્ય સમ્રાટુ
અનુપમવ્યાખ્યાનસુધાર્ષિ
આચાર્યભગવંત. શ્રીમદ્વિજયલાવયસૂરીશ્વરજી મ. સા. ના
ક* ૨ * ક મ લ માં
UF સમર્પણ UિR આપનો ભવોભવનો ઋણ સેવક વિજયમહિમાપ્રભસૂરિ