SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ ] સિદ્ધહેમ બાલાવબોધિની જે હાથ તે પૂર્વાચલના શિખરને શોભાવનાર છે. સારાંશ એ છે કે હાથને અર્થ પ્રભા રાખીએ ત્યારે ચંદ્રની પ્રભા છે જેમાં, અર્થાત ચન્દ્રોદય પૂર્વાચલના શિખરને શોભાવે છે. તેમ મૂલરાજ નામના રાજાનું ચંદ્રહાસ નામનું ખડ્ઝ પૂર્વાચલને શોભાવે છે અને વૈરીના મુખરૂપી કમલેને સંકેચી દે છે, અર્થાત વૈરીના મુખને ઝાંખા પાડી हे छ. ८ इति कलिकालसर्वक्ष श्रीहमचन्द्रसूरीभगवत्प्रणीतं शब्दानुशासनस्य लघुवृत्यावलम्बिनि शासनसम्राट श्रीविजयनेमिसूरीश्वर-पट्टधर श्रीविजयमहिमाप्रभसूरिकृत गुर्जरभाषायां बालाववोधिनीवृत्तेः द्वितीयोऽध्यायः समाप्तः ॥ प्रायः समाप्तः ॥
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy