SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષિમણ્ડલ સ્તાત્રમ્ देवदेवस्य यच्चकं०, मां मा हिंसन्तु तोयदाः || ६५ ॥ देवदेवस्य यच्चकं०, मां मा हिंसन्तु चित्रकाः ||६६ ॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु मानवी ॥६७॥ ટેવવશ્ય થશે, માં મા દિનન્તુ નિરી ૬૮।। ટેવવશ્વ યચક્ર, માં મા દિનન્તુ વૈદ્િ ॥૬॥ देवदेवस्य यच्चक्रं०, सा मां पातु सदैव हि ॥ ७० ॥ श्री गौतमस्य या मुद्रा, तस्या या भुवि लब्धयः | ताभिरभ्यधिकज्योति - रहन् सर्वनिधीश्वरः ॥ ७१ ॥ મને મેઘકુમાર દેવો ન હણેા ! (૬૫) મને ચિત્તા ન હણેા ! (૬૬) મને માનવી (નામની) દેવી ન હણેા! (૬૭) મને કિન્નરી (દેવી) ન હણેા ! (૬૮) મને દેવ (અષ્ટ) ન હણો ! (૬૯) ૧૭ એમ દેવાધિદેવોનુ જે ચક્ર અને તે ચક્રની જે પ્રભા (મહિમા) તેનાથી આચ્છાદિત શરીરવાળા મારૂં તે પ્રભા સદા રક્ષણ કરે ! (૭૦) શ્રી ગૌતમપ્રભુની જે મુદ્રા ( ગણધર પદ ) અને જગતમાં તેની જે લબ્ધિઆ છે, તેનાથી પણ અધિક જ્ઞાન (સામ)વાળા શ્રીઅરિહંતદેવ સર્વનિધિઓના (ગુણુરૂપ ખજાનાના) સ્વામી છે. (તે મારૂં રક્ષણ કરે !) (૭૧) ૦ ૨
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy