________________
સાધુ-સાધ્વીના કાલધર્મના વિધિ
૩૩૯ પટ્ટાના, મુહપત્તિના એક એક છેડા, કદારાના, તથા આધાના દ્વારાના અને એધાની એક દશીના છેડા, એમ પાંચ વસ્તુ શુદ્ધ કરવી. પછી આઠ થાય અને પાંચશક્રસ્તવથી દેવવન્દ્રન કરવું. ચૈત્યવત્ત્તને શ્રીપાર્શ્વનાથ તથા શ્રીશાન્તિનાથનાં કહેવાં,
સ્તુતિએ સંસારદાવા અને સ્નાતસ્યા॰નીકહેવી તથા સ્તવનમાં અજિતશાન્તિસ્તવ કહેવું. આ રીતે દેવવન્દન પૂર્ણ થયા પછી ખમા॰ દઈ, ઈચ્છાકારેણ સક્રિ॰ ભગ॰ ક્ષુદ્રોપદ્રવ એહડાવણુત્થ કાઉસ્સગ્ગ કરૂ ? ઈચ્છ, ક્ષુદ્રોપદ્રવ એહડાવણુત્થ કરેમિ કાઉસ્સગ્ગ કહી અન્નત્ય કહી ચાર લેાગસ સાગવ૨ગંભીરા સુધીના કાયાત્સ કરવા.વહેલે પારીને નમા ત્ કહી “સર્વે ચક્ષામ્બ્રિજાવા ચે, વૈયાવૃત્યવક્તા: સુરાઃ । ક્ષુદ્રોપદ્રવસંષાત, તે ધ્રુતંદ્રાવયન્તુ નઃ || ઋ
એ સ્તુતિ કહેવી, પછી એક જણે લાગલી જ ગૃહચ્છાન્તિ કહેવી તે પછી સહુએ કાયાત્સગ પારવા ઉપર પ્રગટ લેાગ્ગસ કહી, ખમા॰ દઇ, અવિવિધ આશાતનાના મિચ્છામિ દુક્કડં દેવા.
એમ દેવવન્દન કર્યા પછી સર્વ સાધુઓને યથા પર્યાય · સહુએ વન્દન કરવુ અને વડિલના મુખે કાલધર્મ પામનારની સયમની આરાધના તથા સમાધિ વિગેરેનું વર્ણન સાંભળવું. જીવનની અનિત્યતાને, સંયમની દુર્લભતાને, મનુષ્ય જન્મની વિશિષ્ટતાના અને શ્રીજૈનશાસનની મહત્તાને ખ્યાલ કરી કૃતજ્ઞભાવે વિશેષ આરાધનામાં ઉદ્યત થવું.
બહારગામથી `સ્વસામાચારીવાળા કાઇ સાધુ-સાધ્વી ફાધર્મ પામ્યાના સમાચાર આવે તા સધસહિત ઉપર