SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-સાધ્વીના કાલધર્મના વિધિ ૩૩૫ વાણી પાણી છાંટીને અને સુતરાઉને પાણીથી પવિત્ર કરવી. મૃતકને વેસિરાવતા પહેલાં કાલધર્મ પામે તે જ વખતે એક આંગળીના સહજ છેદ્ય કરી ખંડિત મનાવવું. હાથ-પગનાં આંગળાં ધેાળા સુતરથી બાંધી લેવાં, કે જેથી કાઇ બ્યન્તરાદિ તેમાં પ્રવેશ ન કરી શકે. શ્રાવકનુ કે વ્ય—મૃતકને મસ્તક તથા દાઢી-મૂછના વાળનું મુંડન કરાવવુ, રાત્રે ધીર શ્રાવકાએ ચાકી કરવી, મુંડન પછી એક કથરોટ વિગેરેમાં બેસાડીને કાચા પાણીથી પ્રક્ષાલન (સ્નાન) કરવુ, સુ ંવાળા વસ્ત્રથી શરીર કેરૂં કરી ચંદનકેસર-અરાસ ઘસીને વિલેપન કરવું. સાધુ હેાય તે ચેાળપટ્ટો રા હાથના પહેરાવી કે દોરા બાંધવા, ઉપર સાડા ત્રણ હાથના કપડા પહેરાવવા, કપડાના ચાર છેડે અને મધ્યમાં કેસરના અવળા સ્વસ્તિક કરવા. બીજા કપડાંને કેસરના છાંટા નાખવા. નનામી ઉપર એક મજબુત કપડાના ઉત્તરપટ્ટો પાથરીને વચ્ચે આટાના અવળા સાથીયા કરી મૃતકને તેની ઉપર સુવાડવું. કેાઈ આચાર્યનું મૃતક હાય તા માંડવી મનાવી બેસાડવાની જગ્યાએ તેમાં આટાને અવળે સાથીયા કરીને બેસાડવું અને શરીરને માંડવી સાથે મરાખર બાંધી લેવું. સાધ્વીનું મૃતક હાય તા શ્રાવિકાએ એ નીચે પહેરાવવાના લેંઘા વિગેરે સિવાયનાં ઉપરનાં કપડાંમાં દરેકને પાંચ અવળા સાથીયા કેંસરથી કરવા. કેસર દરેક વસ્ત્રોને છાંટવુ.... નીચે પહેલે નાવના આકારે લગાટ પહેરાવવા તે ન હેાય તેા કપડાના ચૌદ પડ કરી લગાટ ખાંધવા તેની ઉપર જ ધ્રા સુધીના લે ધા, અને તેની ઉપર પગની
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy