________________
ખાર ભાવનાઓ.
૩ર૧
એમ છતાં કનું જોર મંદ પડતાં ભવિતવ્યતા અને કાળતા પરિપાક થતાં કદાચ સમકિત પણ પ્રગટે તા પણુ જયના માહ–રાગ અને ઉન્મામાં ફસાઇ ગએલા જીવને સંપત્તિઓ, પાંચે ઇન્દ્રિઓના વિષયાના રસ અને સુખશીલિયાપણું એ ત્રણના મેાહરૂપ ત્રણ ગારવાના લીધે વિકૃતિજડની સેવાના રાગ તજવા અતિતર દુભ છે.
કદાચ વિરતિરૂપ ધર્મરત્ન પણ મળી જાય તે પણ ઇન્દ્રિયા, કષાયા, ગારવા અને પરીષહેારૂપ શત્રુઓથી વિજય મેળવવા તે તેા દુષ્કર દુષ્કરતમ છે.
માટે સુખના અથી ભવ્ય જીવાએ એ પરીષહા, ઇન્દ્રિઓ, ગારવા અને એ બધાનાં નાયક સરખા કષાયાને જીતવા માટે ક્ષમા, મૃદુતા, સરળતા અને સ ંતાષરૂપ સ્વગુણાની મદદ મેળવવી જોઇએ. આખરે તે આત્માનું સુખ આત્માની શક્તિઓના (અધ્યાત્મના) અળે .જ મેળવી શકાશે, જડ વસ્તુ તે જાગ્રત આત્માને પ્રારંભમાં ઘેાડા સાથ આપશે. મેહમૂદ્રને તા વિશેષ ફસાવી સંસારમાં ભટકાવશે. વિગેરે તત્ત્વને વિચારી આત્મ (અધ્યાત્મ)બળ કેળવવા પ્રયત્નશીલ થવું, ઈત્યાદિ.