SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણસિત્તરીમાં ૧૦ શ્રમણધર્મ ૨૯૫ ન્તર પ્રકાર છે તે. ૬–સયમકર્મોને આવવાનાં આશ્રવાના રાધ તે સંયમ એનું વર્ણન આ ગ્રન્થમાં જુદું આપેલું છે ત્યાં જોવું. છ–સત્ય=મૃષાભાષણના ત્યાગ. એ પણ અહી આપેલા ભાષાના પ્રકાશ દ્વારા અને બીજા વ્રતના લક્ષણ દ્વારા સમજવું. ૮-શૌચ=સંયમમાં નિરૂપલેપતા અર્થાત્ અતિચાર નહિ લાગવા દેવા રૂપ સયમની પવિત્રતા – આકિચન્યબાહ્ય અભ્યંતર સમ્પત્તિ કે ઉપકરણા પ્રત્યે પણ મારાપણાને અભાવ ઉપલક્ષણથી શરીરના મમત્ત્વને પણ અભાવ અને ૧૦–બ્રહ્મચય =નવવિધ વાડાના પાલનપૂર્વક વિષયેન્દ્રિયના સંયમ કરવા તે. કોઈ આચાર્યો સત્ય અને શૌચને સ્થાને લાઘવ અને ત્યાગ કહે છે, તેઓના મતે દ્રવ્યથી ઉપધિ અલ્પ રાખવી અને ભાવથી ગૌરવના ત્યાગ કરવો તે ‘ લાધવ’ અને સર્વ સંગના ત્યાગ કરવો તે અથવા સાધુઓને વસ્ત્રાદિ સત્યમેાપકારક પદાર્થોનું દાન કરવુ તે ત્યાગ જાણવો. એ ચરણસિત્તરીમાં દર્શાવધ યતિધર્મ કહ્યો, હવે સત્તર પ્રકારના સંયમ, તેનું વર્ણન આ ગ્રન્થમાં જુદુ કરેલું છે તે પ્રમાણે સમજવો. હવે વૈયાવચ્ચ કહીએ છીએ. વૈયાવચ્ચ=વ્યપારપણું, તે તે આચાર્યાદિને અનુકૂળ હિતકારક પ્રવૃત્તિ. તેના દશ ભેદો આ પ્રમાણે કહેલા છે. आयरिअउवज्झाए, तवस्सिसेहे गिलाणसाहूसु । સમજુભસંધઝાળવેલાવ′ વર્ સા II ? || ભાવાથ–પ્રત્રાજકાચાય,દિગાચાર્ય, ઉદ્દેશામ્યાય, સમુદ્દે
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy