SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્ન મની ઈત્યાદિ=સર્વ જીવે કમને વશ ચૌદ રાજલેાકમાં ભમે છે, તે સર્વને હું ખમાવું છું; મને પણ તે સહુ ક્ષમા કરે. (ર) ઙ્ગ નં. ઈત્યાદિ=મે જે જે પાપ મનથી ખાંધ્યુ હાય, વચનથી ભાખ્યુ` હોય અને કાયાથી કર્યું હોય તે મારૂં સર્વ પાપ મિથ્યા થાઓ. (૩) ૨૦ એ પ્રમાણે વિધિ ફરી શયન કરવાથી જીવ ઘણાં પાપાથી હલકા થાય છે અને એકાએક મરણ થાય તે પણ આરાધક બને છે. અનિત્ય ક્ષણ વિનશ્વર જીવનમાં એક ક્ષણ પણ ઉપયાગ વિનાની ન જાય એ માટે નિદ્રા પહેલાં આ વિધિ કેટલેા મહત્ત્વના છે તે સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં તરત જ સમજાય તેવું છે.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy