SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિકસૂત્ર ૨૧૩ વડીનીતિ–૩ અણાઘાડે મન્કે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. લઘુનીતિ-૪ અણુાઘાડે મક્કે પાસવણે અણુહિયાસે. વડીનીતિ–પ અણુાઘાડે દરે ઉચ્ચારે પાસવો અણુ હિયાસે. લઘુનીતિ–૬ અણુાધાડે ક્રૂ પાસવણે અણુહિયાસે. ૬- બહાર સે। ડગલાંની અંદર નિજીવ ભૂમિમાં, વડીનીતિ ૧ અણુાઘાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે. લઘુનીતિ ૨ અણુાધાડે આસન્ને પાસવણે અહિયાસે. વડીનીતિ ૩ · અણુાધાડે મક્કે ઉચ્ચારે પાસવણે અહિયાસે. લઘુનીતિ ૪ અણુાઘાડે મક્કે પાસવણે અહિંયાસે. વડીનીતિ ૫ અણુાઘાડે ૢ ઉચ્ચારે પાસવો અહિંયાસે. લઘુનીતિ ૬ અણુાઘાડે પાસવણે અહિયાસે. કાળગ્રહણની ત્રણ ભૂમિ કાલગ્રહણ માટે ચાગવાહી સાધુને પડિલેહવાની હાય છે, તેને નેતરાં દેવાના વિધિ કહેવાય છે. એમાં ‘ આઘા = ખાસ વિશિષ્ટ કારણે. એટલે મકાનની બહાર જવાય તેમ ન હોય ત્યારે વડીનીતિ લઘુનીતિ માટે એ ભૂમિએ મકાનમાં સુધારાની પાસે અને ખીજી બારણા પાસે અંદર રખાય છે; તેમાં ‘ અહિંયાસે ’ = વધુ પડતી હાજતને કારણે વિલંબ કરી શકાય નહિ, ત્યારે સ`ઘારા પાસેની અને ‘અહિંયાસે ’ સહન થઈ શકે તેવી હાજતમાં બારણા પાસેની ભૂમિના ઉપયોગ =
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy