SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ શ્રમણ ક્રિયા સૂત્રસન્ન પણ અનુયાગ આચાર્યાદિક સર્વે’ના, ‘જ્ઞાનેન યૂશનન ચારિત્ર તપતા બાત્માનું માવચતામ્’—જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરતા એવા આપ સર્વેના, ‘મો !’=હે ભગવંત ! વિવસઃ પૌષધ પક્ષઃ વદુશુમેન તિાન્ત'=પૌષધદિવસ અર્થાત્ આજના પર્વ દિવસ અને પક્ષ (પખવાડીયુ) અત્યંત (શુભ કાર્ય કરવા) રૂપે પૂર્ણ થયા, અન્યશ્ર મવતાં યાળેન ધુપસ્થિત '=અને બીજો પક્ષ-અર્ધમાસ આપને કલ્યાણકારી શરૂ. થયા. (હે ક્ષમાશ્રમણ પૂજ્ય !) હું તે ઈચ્છું છું-મને પ્રિય છે—માન્ય છે, એમ ગુરૂની ભૂત ભાવિ આરાધનામાં શિષ્ય પેતાની પ્રસન્નતા બતાવીને પ્રણામ કરે છે કે-શિરસા મનસા’=શિર વડે, મન વડે અને ઉપલક્ષણથી (‘વાવા’) વચન વડે ‘મસ્થળ વામિ’=હું મસ્તક વડે વાંદું છું. પ્રણામ કરૂં છું, શિરા’કહેવા છતાં અહિં ‘મત્સ્યા વંવામિ' કહ્યું તે પદ્મ શ્રીજૈનશાસ્ત્ર પ્રસિદ્ધ યુત્તિ વિનાનું સમગ્ર પારિભાષિક નમસ્કાર વચન હાવાથી પુનરૂક્તિ દોષ નથી. એ પ્રસંગે આચાય પણ કહે કે (તુ-હિંસમ), ‘યુગ્મામિ: સાર્દ’તમારા સર્વની સાથે (અર્થાત્ તમારે અમારે સર્વને સ્વ-૫૨ સહકારથી) એ પ્રાપ્ત થયા, અર્થાત્ આરાધના થઈ અને પુનઃ આરાધનાના પ્રારંભ થયા. હવે બીજા ખામણામાં ગુરૂને ચૈત્યેા તથા સાધુઓને વંદન કરાવવા માટે તેઓએ કરેલી વંદનાનું નિવેદન કરે છેઃ— ર્ચ્છામિલમાસમખો ! પુબ્ધિ ચેન્નારૂં વંવિતા' ઇત્યાદિ, તેમાં ‘ટુચ્છામિ ક્ષમાત્રમઃ!'=હે પૂજ્ય ! હું ઈચ્છું છું! શુ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy