SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્ન "बंधाइ दसा चउरो, सेसा वक्खाणि न चुन्नीए । महव्वयकसायचउजुअ—तवेहिं दसहा समणधम्मो ||२||” ૧૭૨ વ્યાખ્યા—૧–કવિપાકદશા, ૨-ઉપાસક દશા, ૩– અતકૃત દશા, ૪–અણુત્તર પપાતિક દશા, પ્રશ્નવ્યાકરણ દશા ૬ દશાશ્રુતસ્કંધ દશા, છ–બંધ દશા, ૮–દ્વિગૃદ્ધિ દશા, ૯દીર્ઘ દશા. ૧૦-સ ક્ષેપક દશા. એમ દશ દશાસૂત્રો જાણવાં તેમાં છેલ્લી ચાર દશા વમાન કાળે અપ્રસિદ્ધ હોવાથી ચૂર્ણીિમાં કહી નથી. તથા પાંચ મહાવ્રતાનું પાલન, ચાર કષાયના ત્યાગ અને ખાર પ્રકારના તપ એ દશ પ્રકારે શ્રમધર્મ સમજવા. ‘૩૫૦’વિગેરેના અપૂર્વ પ્રમાણે. (૨૧). બાશાતનાં ૨ સર્વા=સામાન્ય રીતે સર્વકાઈ આશાતનાઓને, અથવા ત્રિશુળ ઊજાશ’=અગિઆરના અંકથી ત્રણ ગુણી અર્થાત્ તેત્રીશ આશાતનાએ (પગામસિજ્જામાં કહી છે તે) ને ‘વિવર્જાય' ત્યાગ કરતા, અને તેથી જ ‘૩પત્તપન્ન’=અર્થપત્તિએ અનાશાતના ભાવને પ્રાપ્ત થયેલેા, ‘ચુ:’ સાધુતાના ગુણાથી યુક્ત હું પાંચ મહાવ્રતાનું રક્ષણપાલન કરૂં છું, વિગેરે અ પૂર્વ પ્રમાણે જાણવા. (૨૨) એ પ્રમાણે એક બે આદિ શુભસ્થાનાના અંગીકાર * ક્ષમા મૃદુતા, આવ, નિલેÎભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ, અને બ્રહ્મચય, યતિધમના એ પણ દશ પ્રકારો કહ્યા છે, બીજા આચાર્યોં ક્ષમા—નિલેભિતા-માવ-આજ વ-લા ધવ– તપ-સંયમ-ત્યાગ-અપરિગ્રહ અને બ્રહ્મચય –એમ પણ દશ પ્રકાર કહે છે.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy