________________
પગામ સિજ્જ
૧૦૧ પણ મને સ્મૃતિમાં છે તે અને “ન જે છદ્મસ્થપણાને કારણે ઉપગના અભાવે મને સ્મૃતિમાં નથી, તથા ઇત પ્રતિમમિ'=ઉપયોગથી જે જાણવામાં આવ્યું અને પ્રતિક્રમણ કર્યું) તથા “બતમામ’= જે સૂક્રમ જાણવામાં ન આવ્યું તેથી પ્રતિક્રમણ ન કર્યું) એ પ્રમાણે જે કઈ અતિચાર લાગે હોય “તી સર્વશ વિનિવસ્થ અતિવાસ્થ પ્રતિમાન'=તે સર્વ દિવસ સંબંધી અતિચારેનું પ્રતિકમણ કરું છું. (અહીં અતિચારે ઘણા છતાં જાતિમાં એક વચન સમજવું). "
એમ પ્રતિક્રમણ કરીને પુનઃ પણ અકલ્યાણકર પ્રવૃત્તિને પરિહાર કરવા પિતાના સ્વરૂપને વિચાર કરતે કહે છે કે “પ્રમોદ =હું તપ-સંયમમાં રક્ત શ્રમણ (સાધુ) છું, તેમાં પણ “ચરક વિગેરે અન્ય દર્શનીય સાધુ નહિ પણ “સંવતઃ'=સમસ્ત પ્રકારે યતનાવાન્ (પ્રમાદના પરિવાર માટે પ્રયત્નશીલ) છું અને હવેથી ‘વિરત–પાપથી નિવૃત્ત શ છું અર્થાત્ ભૂતકાલીન અતિચારની નિંદા કરતે અને ભવિષ્યકાલીનને સંવર (ત્યાગ) કરતે હું અતિચારોથી અટક્ય છું, તેથી “તિર્ત’=વર્તમાનમાં પણ અકરણય રૂપે ‘થાથાત પાવ=ત્યાગ કર્યો છે પાપકર્મોને જેણે એ હું તાત્પર્ય કે ભૂતકાળનાં પાપકર્મની નિંદા અને ભવિષ્યકાળને અંગે સંવર કરેલો હેવાથી હું વર્તમાનમાં પણ પાપકર્મના પ્રત્યાખ્યાન (ત્યાગ) વાળ છું. વળી નિયાણું કરવું તે સંસારનું મૂળ હોવાથી મટે છેષ છે, માટે પોતે એ દોષ રહિત છે એમ ભાવના