________________
પગામ સિક્કા
૯૦
स्पृशन् (पालयन् ) अनुपालयन् तस्य धर्मस्य (केवलिप्रज्ञप्तस्य) अभ्युत्थितोऽस्मि आराधनायाम् विरतोऽस्मि विराજાથાકૂ =એમ તે ધર્મની શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ, સ્પર્શન, પાલન અને અનુપાલન કરતે હું તે કેવલિ કથિત ધર્મની આરાધના કરવામાં ઉદ્યત થયો છું અને વિરાધનામાં(થી) નિવૃત્ત થયે છું—અટક્ય છું.
હવે એજ આરાધના-વિરાધનામાં ઉદ્યમ અને નિવૃત્તિને વિભાગ પૂર્વક જણાવે છે કે-રંગમં=પ્રાણાતિપાતાદિ રૂપ અસંજમને “જ્ઞાનામિ =જ્ઞાનથી જાણીને પચ્ચખાણ દ્વારા ત્યાગ કરું છું, તથા “સંયમં=જેનું સ્વરૂપ આ ગ્રન્થમાં જુદું કહ્યું છે તે સંજમને “=અંગીકાર કરું છું, એમ રિઝાનાનું અને સારા પદનો અર્થ આગળ પણ સમજી લે. હવે સંયમને સ્વીકાર જે અસંયમના અંગેનો ત્યાગ કરવાથી થાય તે અસંયમનું મુખ્ય અંગ અબ્રહ્મ છે માટે તેને તજવા કહે છે કે-“બ્રહ્મ =અહીં બસ્તિકર્મને અનિયમ તે અબ્રહ્મ અને ગ્રહ =બસ્તિકર્મને નિયમ તે બ્રહ્મ, તેમાં સમજીને અબ્રહ્મને ત્યાગ કરું છું અને “બ્રહ્મને સ્વીકાર કરું છું. વળી અસંયમના અંગભૂત “હi=અકૃત્યને જાણી-સમજીને ત્યાગ કરું છું અને “શef=કૃત્યને સ્વીકાર કરું છું, એમ સર્વત્ર સમજ પૂર્વક ત્યાગ અને સ્વીકાર સમજી લે. હવે “અકલ્પ અજ્ઞાનથી જ થાય છે માટે તેને પરિહાર કરવા કહે છે અને =સમ્યમ્ જ્ઞાનથી વિપરીત જે અજ્ઞાન તેને ત્યાગ અને “બ્રાનંઋજિનવચન તેને સ્વીકાર કરું છું.