________________
બૃહદ્ યોમ વિધિ
૫. પડદો કઢાવી. પછી શિષ્ય ખમા. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક દેશ વિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવાવણી. કાઉસ્સગ્ગ કરાવો ? એમ કહી, ઈચ્છ સ.સા.શ્રુ.સા.દે.સા.સર્વ.સા. આરોવાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કહી ગુરુ શિષ્ય બંને જણ એક લોગસ્સનો (સાગરવર ગંભીરાસુધી) કાઉસ્સગ્ગ કરી પ્રગટ લોગસ્સ કહે,
....
૬. પછી લગ્ન વેળાએ ઉંચે શ્વાસે નવકાર ત્રણ ઉચરતાં ગુરુ શિષ્યના માથેથી ચપટી ત્રણ કેશ લે,
૭. પછી ખમા દેઈ ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી, સમ્યકત્વઆલાપક ઉચ્ચરાવોજી, એમ કહી પછી પ્રથક્ પ્રથક્ નવકાર પૂર્વક સમ્યક્ત્વનો ઓલોવો ઉચરાવીએ યથા
** . अहन्नं भंते तुम्हाणं समीवे, मिच्छत्ताओ पडिक्कमामि, सम्मतं उवसंपज्जामि, तंजहा दव्वओ खित्तओ कालओ भावओ, तत्थ दव्वओ णं मिच्छत्तकारणाइं पच्चक्खामि सम्मत्तकारणाई उवसंपज्जामि नो मे कप्पड़ अजप्पभिइ अन्नउत्थिए वा अन्नउत्थि अदेवयाणि वा, अन्नउत्थिअपरिग्गहिआणि वा अरिहंतचे आणि, वंदित्तए वा, नमंसित्तए तेसिं असणं વા, પુન્જિં ગળાનવિત્તળ, સાતવિત્તણ્ યા, સંતવિત્તણ્ વા, વા, પાળે વા લામ વા, સામ વા, વારં વા, અનુપ્પાનું વા, હિતો णं, इत्थं वा अन्नत्थं वा, कालओ णं जावज्जीवाए भावओ णं जाव ग्गणं न गहिज्जामि, जाव छलेणं न छलिज्जामि जाव संन्निवाएणं नाभिभविज्झामि जाव अन्त्रेण वा केण वि रोगायंकाइणा कारणेणं एस परिणामो न परिवडइ ताव मे एवं सम्मं दंसणं नन्नत्थ रायाभिओगेणं,
* પૂર્વે સમ્યક્ત્વ ન ઉચ્ચર્યુ હોય તો ઉચ્ચરાવવું
&Q (૪ ) D