________________
બૃહદ્ યોગ વિધિ
ઈચ્છું કહી ખમા. દઈ ઈચ્છા કારેણ સં. ભ. સૂત્ર માંડલી ઠાઊં ? ગુ. ઠાજો, ઈચ્છે, ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દે.
૧,
એવી રીતે દરેક માંડલીનાં ત્રણ ત્રણ ખમાસમણ દેવરાવાં સઘળે પ્રથમ ખમાસમણમાં તિવિહેણ કહેવરાવવું સાત માંડલીના નામ-સૂત્ર ૧ અર્થ ૨ ભોજન ૩ કાલ ૪ આવશ્યક ૫ સઝાય ૬ સંથારા માંડલી ૭
(૨૧) ખમાસમણ દીધાં પછી.ખમા.દેઈ.ઈચ્છા.સં.ભ. સ્થંડિલ પડિલેહુ? ગુ. પડિલેહો ઈચ્છે, બીજે ઉપાશ્રયે જનાર સાધુ હોય તો સ્થંડિલ પડિલેહશું ? એમ આદેશ માગે ગુ. પડિલેહજો ઈચ્છું. સાધ્વી હોય તો સ્પંડિલ શુદ્ધિ કરશું. ગુરુ કરજો ઈચ્છું ખમા.ઈચ્છા.સં.ભ. દિશિ પ્રમાર્જ.ગુ. પ્રમાર્જો ઈચ્છ. કહી પોતાને ઉપાશ્રયે જઈ સ્થંડિલ પડિલેહે.
પાલી પાલટવાનો વિધિ
પૂર્વોક્ત રીતે પવેશું કરતાં ઈચ્છા.સંદિ.ભગ. પવેણું પવેઉં ત્યાંસુધી આદેશ માગે, પછી ખમા.ઈચ્છા.સંદિ.ભગ. પાલી પાલટું ? ગુરુ. પાલટો; ઈચ્છે, ખમા.ઈચ્છા.સંદિ,ભગ. પાલી પાલટી પારણું કરશું ગુરુ. કરજો ? ઈચ્છે, ખમા.ઈચ્છું.ભગ. તુમ્હે અમાંં શ્રી દશ વૈકાલીક શ્રુતસ્કંધે (જે જોગ હોય તે) જોગદિન પેસરાવણી પાલી પાલટી પારણું કરશું? ગુરુ. કરજો, બાકી પવેણા વિધિ પ્રમાણે.
SKINA
D (60) D