________________
બૃહદ્ યોગ વિધિ
ઉપસ્થાપના વિધિ (વડી દીક્ષા વિધિ)
સો ડગલામાં વસ્તિ શુદ્ધ કરવી, નાંદ મંડાવવી, સવાપચી શેર ચોખાના સાથીયા પાંચ કરાવવા. ચોમુખજી પધરાવવા, ચારે બાજુ દીપક, અને ધુપ રખાવવો, સવાપાંચ રૂપીયા પ્રભુની પલાંઠીમાં મુકાવવા, પાંચ શ્રીફળ પાંચ સાથીયા ઉપર મુકાવવાં, નાંદને ચારે બાજુ એકએક નવકાર ગણવા પૂર્વક અને ગુરૂને નમસ્કાર કરવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દેવી,
પછી ખમા. દેઈ ઈરીયાવહી, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ, પ્રગટ લોગસ્સ કહેવો પછી ખમા.ઈચ્છા.ભગ. મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે પડીલેહો. ઈચ્છું. કહી મુહપત્તિ પડીલેહી ખમા, દેઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાં પંચ મહાવ્રતં રાત્રિ ભોજન વિરમણષ આરોવાવણી નંદિ કરાવણી વાસ નિક્ષેપ કરો ? ગુરુ. રેમિ ઈચ્છે, પછી, ગુરુ વાસ અભિમંત્રી વાર ત્રણ મસ્તકે ક્ષેપે.
પછી ખમા. દેઈ ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમ્હ પંચ મહાવ્રત રાત્રી ભોજન વિરમણ ખરું આરોવાવણી નંદિ કરાવણી વાસ નિક્ષેપ કરાવણી દેવ વંદાવો ? ગુરુ. વંદાવેમિ, ઈચ્છું ગુરુ બોલે અને શિષ્ય સાંભલે, ખમા.ઈચ્છા.સંદિ.ભગ. ચૈત્યવંદન કરૂં ? ઈચ્છું. (પછી પાના નં.૩૨ પ્રમાણે આઠ થોયે દેવ વાંદે અને ઓમિતિ નું સ્તવન કહે પછી જયવીયરાય કહીને)
(નાંદને પડદો કરાવીને) ખુલ્લા સ્થાપનાજી સામે બે વાંદણાં દેવાં, પછી પડદો લેવરાવીને પ્રભુ સામે, ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં પંચમહાવ્રતં રાત્રિ ભોજન વિરમણષ ં આરોવાવણી નંદિ કરાવણી
(૭૨)રક્ત