________________
• બૃહદ્ યોગ વિધિ ... સઝાય કરવી. (પઠાવવી.) અને બે કાલગ્રહણ હોય તો બે પઠાવવી.
બાકીની સઝાય અનુષ્ઠાન થયા બાદ પઠાવવી. પછી કાલ માંડલા પાટલીની વિધિ કરવી. બે સઝાય સાથે પઠાવવી હોય, તો બેસણે ઠાલું એ આદેશ માંગ્યા પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ? કહી મૂહપત્તિ પડિલેહી વાંદણા વિગેરે વિધિ
ઉપર મુજબ કરવી. " એ જ પ્રમાણે ત્રણ સાથે કરવી હોય તો પણ તેજ પ્રમાણે વિધિ કરવી.
બીક લઇ શક છે કાલમાંડલા પાટલીનો વિધિ વસ્તિ શુદ્ધ કરવી. સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા. સૌ પ્રથમ પાટલી, દાંડી, મુહપતિ મુકવા. પછી ઈરિયાવહિયં કરે. એક લોગસ્સનો કાઉસ્સગ કરી પારીને પ્રગટ લોગસ્સ સંપૂર્ણ કહે પછી નીચે બેસીને. પાટલી ૨૫ બોલથી પડિલેહે એની ઉપર મુહપત્તિ ૨૫ બોલથી પલેવી ને મુકે
૪૧)