________________
**
બૃહદ્ યોમ વિધિ
પછી બે વાંદણા આપવા.
પછી
ઉભા ઉભા જ કહેવું ઈચ્છાકારેણ સંદિસહ સજ્ઝાય સંદિસાહુ ? ઈચ્છું કહી ખમાસમણ આપવું. ઈચ્છાકારેણ સંદિસહ સજ્ઝાય પઠાવું ? *"જાવશુદ્ધ ઈચ્છ
સજ્ઝાયસ્સ પઠાવણી કરેમિ કાઉસ્સગ અન્નત્યં કહી
એક નવકારનો કાઉસ્સગ
નમો અરિહંતાણં બોલ્યા વગર
હાથ ઉંચા કરી
સાગરવર ગંભીરા સુધી લોગસ્સ કહે.
પછી ધમ્મોમંગલની
૧૭ ગાથા બોલવી.
પછી
એક નવકારનો કાઉસ્સગ કરી
પ્રગટ નવકાર બોલે.
(પાળતા નમો અરિહંતાણં ન બોલે,
પછી
બે વાંદણા ઉભા-ઉભા જ કહે
ઈચ્છાકારેણ સંદિસહ સજ્ઝાય પવેઉં ?
રાતની ક્રિયામાં જાવશુદ્ધ ન બોલવું.
(૧૬)