________________
બૃહદ્ યોમ વિધિ
૪ યોગિનો વિહતુઁ ગતસ્ય ત્રિપણકોસંઘટ્ટને (દૂર થઈ જાય તો) ત્રિપણકદવરક ટોપ્પરિકા કરણ, (ફરી કરવું પડે) પાત્રકેશર્યાઅપિ (કરણ) ભવતિ.
૫ શેષકાલે ‘કામલી ઉપર દાંડી માંડી.કાલ લીધાં સુજે, વરસાતે પુનઃ પાટલી જ ઉપરે કાલ લીધાં સુઝે.
૬ બેસઝાય પઠાવી બહુ કાલનું અનુષ્ઠાન કરે, તે વાર પછી એક સજ્ઝાય પઠાવી જે બીજું કાલમાંડલું કીજે, અન્યથા એક કાલ રહે, બીજું કાલ જાય, કાલ સજ્ઝાય વિના કોના આધારે રહે ?
૭
નંદિવર્જ નિશિથ અધ્યયન પૂર્વકઃ શ્રી કલ્પવ્યવહારો ભવતિ, તતઃ શ્રી કલ્પવ્યવહારદશાશ્રુતસ્કંધોદેશનંદિઃ, ઈચ્છ. ભગ. તુમ્હે. અહં શ્રીકલ્પવ્યવહારદશાશ્રુતસ્કંધે કલ્પાધ્યયન ઉદ્દેશો? યથા કલ્પાધ્યયનોદેશને તથા વ્યવહારેપિ એવં પ્રથમ દશાધ્યયન દ્વિતિય દશાધ્યયનાદિ દશ દશાધ્યયનેષુ સર્વત્ર શ્રી કલ્પવ્યવહાર દશાશ્રુતસ્કંધસ્ય નામગૃહ્યતે.
૮ ગુરુપાક્ષે અપ્રતિલેખિતરજોહરણે વંદનકાનિ ન શુષ્યંતિ વસતિરપિ પ્રવેદિતા (અપ્રતિલેખિત રજોહરણો) ન શુધ્ધતિ.
૯ અપ્રમાર્જીતે સ્થાને વારિકરણ (વારિપાનં) ભક્તપાનીયું મુખપોતિકાપ્રતિલેખન સંઘટ્ટકાઉત્તવાણક્યોઃ ગ્રહણ મોચનં ચ ન શુધ્ધતિ.
૧૦ અનાચારિકેણ કાલા ગૃહયન્તે તદ્ગ્રહીતઃ કાલાઃ સર્વયાગિભિગૃહ્યતે.
D (૧૫૨)