________________
...
... બૃહદ્ યોગ વિધિ ....
છે. યોગે કલ્પા કહ્યું છે. યોગે કલ્પાકલ્પ લિખતે-લહસૂઈ પૂપિકા ૧ પોતકૃત પૂપિકા ૨ વેષ્ટિકા (વેડમી) ૩ તદિનકત કરંબક ૪ ધોલફૂલવઘારિતપૂરણ ૫ વઘારિકા ૬ પટ્ટિરડી ૭ તઝાદીનિ કન્નિપિ યોગે ન કલ્પત, લહિગટુ ૧ પલેવ ર હુઆરિકા ૩ ગુડપાનક ૪ વધારક ૫ વડી ૬ ઘારડી ૭ સાજ્યપક્વ ખીચડી ૮ સેવઈ ૯ વઘારિતચણકાદિ ચ ૧૦ ઉત્તરાધ્યયનયોગ વિના અન્ય સર્વયોગેષ કલ્પતે યદુત્તરાધ્યયનયોગે ન કલપતે તેને સ્પષ્ટમાન્યદયાચારાંગમધ્યગતસતસતકાધ્યયનેષુ ચમરોદ્દેશકાનુજ્ઞા યાવત્ ભગવત્યામપિ ચ ન કલ્પતે.
પડોગરી ૧ ફુકરડું ૨ ઉકલઘો ૩ વાસીકરંબક ૪ વાસી તિલવટ્ટી ૫ વાસી કુલ્લેર ૬ નિર્વીકૃતિક મોદકાદિક ૭ ખંડા ૮ સિતા ૯ વરસોલા ૧૦ વાસી ગુલપાક ૧૧ કાકરીઆ ૧૨ અનુત્કાલિતેશુરસ (અંગારાદુતારિત ઉત્કાલિતેશુરસ) પ્ર.૧૩ અંગારાપુતારિ (શેકીને) મુશળઘાતિ (ખાંડી) તિલવટ્ટી વળી વાસીકલ્પ ૧૪ ગુડમિશ્રિત તદિનકૃત તિલવટ્ટાદિ ૧૫ વિસંદણ ૧૬ નંદિવલ ૧૭ નાલીયેર તિલ્લાઈ ૧૮ સતુઅ ૧૯ ચેત્યાદીનિ શ્રી આવશ્યકાદિ સર્વ યોગેષ પ્રાયઃ કલ્પજો.
નીવિયાતાં ૩૦ યથા-દુગ્ધસ્ય પંચ-દ્રાક્ષાદિક સહિત દુધ ઉકાલીક તે પયસાટિ કહીએ ૧ ઘણાનંદુલ સહિત પચીઉ દુધ તે ખીર કહીએ ૨ અલ્પસંદુલ સહિત પચીઉં દુધ તે પેયા કહીએ ૩ તંદુલના ચુર્ણ
૧
દહીવડી ૨ બાફેલો લોટ - લાપશી-કંસાર, ૩ શાક, ૪ ખેરો, ૫ પાતળી
રાબ
૪ ૧૪૪