________________
જે છે
••• બૃહદ્ યોઝ વિધિ .... ૫. અધ્યયનના બીજા ઉદેસાનાં ઉદ્દેસના સાત ખમા. પાંચમો
કાઉસ્સગ્ન. ૬. પહેલા ઉદ્દેસાના સમુદ્રેસના સાત ખમા. છઠ્ઠો કાઉસ્સગ્ન. ૭. બીજા ઉદેસાના સમુદ્રેસના સાત ખમા. સાતમો કાઉસ્સગ્ગ. ૮. પહેલા ઉદેસાની અનુજ્ઞાના સાત ખમા. આઠમો કાઉસ્સગ્ગ. ૯. બીજા ઉદ્દેસાની અનુજ્ઞાના સાત ખમા. નવમો કાઉસ્સગ્ગ. જે અધ્યયન અગર શતક બે ઉદ્દેસાનું હોય તેમાં પણ નવ કાઉસ્સગ્ન. ૧. અધ્યયન અગર શતકના ઉદ્દેસનો પહેલો કાઉસ્સગ્ગ.
અધ્યયન અગર પહેલા ઉદ્દેસાના ઉદેસનો બીજો કાઉસ્સગ્ન. અધ્યયન અગર બીજા ઉદેસાના ઉદ્દેસનો ત્રીજો કાઉસ્સગ્ગ.
અધ્યયન અગર પહેલા ઉદેસાનાં સમુદેસનો ચોથો કાઉસ્સગ. ૫. અધ્યયન અગર બીજા ઉદેસાના સમુદેસનો પાંચમો કાઉસ્સગ્ન.
અધ્યયન અગર શતકના સમુદેસનો છઠ્ઠો કાઉસ્સગ્ગ. અધ્યયનના પહેલા ઉદ્દેસાની અનુજ્ઞાનો સાતમો કાઉસ્સગ્ગ.
અધ્યયનના બીજા ઉદ્દેસાની અનુજ્ઞાનો આઠમો કાઉસ્સગ્ન. ૯. અધ્યયન અગર શતકની અનુજ્ઞાનો નવમો કાઉસ્સગ્ન.
આઠ કાઉસ્સગ્ય હોય ત્યારે (છેલ્લા બે ઉદેસા હોય અને અધ્યયન કે શતક પુરૂ થતુ હોય ત્યારે.) ૧. ઉદ્દેશાના ઉદ્દેશના સાત ખમા. પહેલો કાલ. ૨. છેલ્લા ઉદ્દેશાના ઉદ્દેશના સાત ખમા. બીજો કાલ. ૩. ઉદ્દેશાનો સમુ. સાત ખમા. ત્રીજો કાઉ. ૪. છેલ્લા ઉદ્દેશાનો સમુ. સાત ખમા. ચોથો કાઉં.
-
જળ ૧૩૫ ૪