________________
.. બૃહદ્ યોગ વિધિ દેવાનું કહ્યું જણાતું નથી. @ દીક્ષા અવસરે મૂલ નામથી વડી દીક્ષા લઈ શકે અને વડી દીક્ષા • લે તે દિવસથી ઉત્કૃષ્ટ છ માસ સુધીમાં બદલીને બીજુ સારૂ નામ રાખવાનું પચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે, અને પ્રત્યેકબુધ નમિરાજર્ષિની માતા મદનરેખાએ દીક્ષા લીધી ત્યારે તેનું નામ
સુવ્રતા રાખેલ છે. એમ ઉત્તરાધ્યયનની બૃહદવૃત્તિમાં કહેલ છે. ૪ માંડલીયા જોગમાંથી નિકળે તે દિવસથી ઉત્કૃષ્ટ છ માસ
સુધીમાં માંડલીનાં સાત આંયબીલ કરી શકે. અને જઘન્યથી તો વડી દીક્ષાના બીજા દિવસથી જ કરી શકાય. જોગમાં
ન હોય તો જોગ પુરા થઈ ગયા હોય તો. # રાત્રે બન્ને કાલગ્રહણની ક્રિયા જુદી જુદી થતી હોવાથી
સઝઝાય અને પાટલી છ છ કરવી જોઈએ, પરંતુ પાંચ કરવાની પ્રવૃત્તિ છે. હાલમાં ભગવતીજીનાં (૭૫) કાલગ્રહણ પૂર્ણ થયા પછી જ (મહિનામાં) પાંચ તિથિ આયંબીલ અને બાકી નિવિઓ અને તે નિવિમાં શાક અને ફુટ વિગેરે અચિત્ત લીલોતરી પણ
લેવાની પ્રવૃત્તિ છે. ' જ કેટલાક દરેક યોગમાં જ્યારે જ્યારે સંક્ષિપ્ત “નંદિ' સંભળાવે ? ત્યારે ત્યારે “અંગ બારિસ્સ વિ ઉદ્દેશો સમુદેશો અણુન્નાણુગો પવત્તઈ અહિ સુધી જ પાઠ બોલીને
“ઈમપુણપઠ્ઠવણ” ઈત્યાદિ બોલે છે પણ ઓછો વધારે પાઠ - બોલતા નથી, અને પંન્યાસ કે સૂરિ પ્રમુખ પદવી સમયે જ્યારે
વિસ્તારથી સંભલાવવી હોય ત્યારે સંપૂર્ણ પાઠ બોલે છે.
-
૪ ૧૨૭૪