________________
[ ૮૮ ]
આર પહેાર જ છે, તે ઉપરાંત અભક્ષ્ય છે, ધાન્ય ઘેાડુ' અને છાશ ઘણી હાય, તે જુગલીરામ, અને જેમાં છાશ થાડી અને ધાન્ય વિશેષ હાય, તે ઘેંસ કહેવાય છે. તેના કાળ ૮ રહાર છે.
૨૭ રાયતુ —કેળાં, દ્રાક્ષ, ખારેક વિગેરે અન્નના મિશ્રણ વગરનાં રાચતાં છે, તેને કાળ ૧૬ સેાળ પ્રહરને કહ્યો છે. જો તે રાયતું દિલ સાથે વાપરવુ (જમવુ') હાય, તા દહિં. ખૂબ ગરમ કરીને રાયતુ બનાવ્યું હોય, તેાજ વપ રાય, કળી (સેવ), ગાંઠીયા, ખુદી વિગેરે નાંખીને રાયતુ કરવું હૈાય તે અવશ્ય દૃદ્ધિ પ્રથમ ગરમ કરીને પછી જ વિદલ મેળવવું જોઈએ, અને તે રાયતાં સાંજ સુધીજ ભક્ષ્ય છે.
૨૮. શેકયુ ધાન્ય-તે ઢાળીયા (ચણા) ધાણી, મમરા, પવા પ્રમુખ શેકેલાં ધાન્ય છે, તેનેા કાળ કડા વિગઈ પ્રમાણે છે. એટલે ચામાસામાં ઉત્કૃષ્ટ ૧૫ દિવસ, શિયાળામાં એક માસ, તથા ઉન્હાળામાં ૨૦ દિવસ ગણવે.
૨૯. હુંઢણીઆ-તે કાઠીયાવાડમાં કરે છે. તે જીવાર ખાજરીને પાણી નાંખતા જાય અને ખાંડતા જાય પછી સુકવી તેનાં ફોતરાં ઉખેડીને રાખે છે, તેના કાળ શેકયા ધાન્ય પ્રમાણે એટલે વર્ષાઋતુમાં ૧૫ દિવસ, શિયાળામાં એક માસ, તથા ઉન્હાળામાં ૨૦ દિવસના છે. તેથી ઉપરાંત અભક્ષ્ય થાય છે. ખરાખર સુકવવા જોઇએ.
૧ તળાને ઉપર આવે તેવાં પકવાન-મુઠીયાના ચુરમાના લાડુ વગેરે.