________________
[ ૯ ]
મર્યાદા રાખી છે, તે ખેાટી ઠરતી નથી. [કેમકે-આર્દ્રામાં વરસાદના ખાસ સંભવ હાવાથી એ પ્રમાણે મર્યાદા ખરાખર છે આગળપાછળ વસ્તુસ્થિતિ ગમે તેવી હાય, છતાં કાળ મર્યાદા અમુક નક્કી કરવીજ જોઇએ. અને પછી એ મર્યાડાનું શિસ્ત ખાતર પણ આગ્રહપૂર્વક પાલન કરવું જ જોઇએ. નહીંતર તે કાંઇ વ્યવસ્થાજ ન રહે.
પશુ
[બીજા દેશે!માં ચામાસામાં કેરી પાકે છે, ત્યાંને માટે શાસ્ત્રમાં જુદા ઉલ્લેખ જણાતા નથી. એટલે સામાન્ય રીતે તે દેશમાં પણ આર્દ્ર બાદ કેરી અભક્ષ્ય ગણવાની શાસ્ત્રાજ્ઞા જણાય છે. નહીંતર પૂર્વાચાર્યાંના વિહાર ભારતવર્ષના દરેક વિભાગમાં રહેલ છે. એટલે જો ફેરફાર હેત, તા તેવા ઉલ્લેખ કોઈ પણ ઠેકાણે કરવામાં આવ્યેા હોત. પરંતુ તેવા ઉલ્લેખ હજી જોવામાં આવેલા નથી.]
૧૦, પાપડ-શેકેલા પાપડનુ બીજે દિવસે રૂપાન્તર ફરી જવાથી વાશી થાય. તેલ કે ઘીમાં તળેલે ખીજે દિવસે વાપરી શકાય, પાપડમાં નીલ ફુગની બહુ સભાળ રાખવી જોઈએ.
,,
૧૧. ચટણી—કોથમીર કે ફેાદીનાની ચટણી કરવામાં આવે છે, તેમાં દાળીયા (શેકેલા ચણા) કે ગાંઠીયા વિગેરે નાંખીને બનાવેલી, તેજ દિવસ ભક્ષ્ય, બીજે દિવસે વાશી થાય. ખટાઈ (લીંબુ કેડ પ્રમુખ) વાળી, કાથમીર કે ફેઢીનાની પાણી વિતાની, કાઈ પણ અનાજ નાંખ્યું ન હેાય,−તેવી ચટણી ત્રણ દિવસ સુધી લેવાય. ઘુંટતાં પાણી નાંખ્યુ હાય, તેા ખીજે દિવસ વાશી જરૂર થાય. ખટાઈ વિનાની ચટણી તડકા દ