________________
[ ૬૭ ]
બનાવવા અને સૂર્યાસ્ત પહેલાં બરોબર સુકાઈ જવા જોઈએ નહિંતર વાશી થાય. ચોમાસામાં આવી ચીજો બનાવવી, રાખવી કે ખાવી યુકત નથી. કારણ કે તેમાં ત્રસ જીવની તથા લીલકંગની ઉત્પત્તિ થવા પામે છે. કદાચ ચોમાસામાં પાપડ જે અષાઢ સુદ ૧ થી ૧૫ સુધીમાં બનાવેલા હોય, તે ખાવા માટે રાખવા હોય, તો તેને તડકો અવાર-નવાર દે. અને વારંવાર પ્રમા જવાની તથા હેરવવા-ફેરવવાની બહુ સંભાળ રાખવી, પણ આજે પ્રમાદને વશ થઈ પ્રાયઃ તે ઉપગ કેઈ રાખતા નથી, કે રાખવાના નહિ. માટે જ ચોમાસામાં નજ ખાવા ઉત્તમ છે. કેટલાક શિયાળા, ઉન્હાળામાં બનાવેલ સેવ, પાપડ પ્રમુખ ચોમાસું અને બીજા (આવતા ) શિયાળા પર્યન્ત રાખી ખાય છે, તે કેવળ અયુકત છે. ખરી રીતે તે અશાડ સુદ ૧૫ પહેલાં જ તેવી ચીજો વાપરી નાંખવી અને કાર્તિક સુદ ૧૫ પછી જ બનાવવી ગ્ય છે. સેવ, પાપડ, વિગેરે જે બજારમાં તૈયાર મળે છે, તે વાપરવું યુક્ત નથી.
પાપડ વડી ચોમાસામાં અભક્ષ્ય છે.” એમ શ્રાદ્ધવિધિમાં કહેલ છે.
૧. સવ [ પરદેશી મેંદાની અભક્ષ્ય ] પાપડ અડદની કળાને લ, સૂર્યોદય પછી જ બાંધવો. વડી, ફરફર, ખીચીયા (સાંળાવડાં) કે ચાખાને લેટ રાંધીને કરાય છે, તે પણ સૂર્યોદયેજ કરવું. એ પણ જે ચણાનો લેટ મશાલો પાણીમાં આથીને પાડે છે, તે પણ
યે આથીને બનાવવો જોઈએ, અન્યથા તે અભક્ષ્ય છે, વિરતિવાળાએ ખાસ આવી ચીજોનો ઉપયોગ કરતાં અગાઉ તે ક્યાં કેવી રીતે બનાવેલ છે ? તે ભક્ષ્યાભર્યાનો વિચાર કર્યા પછી જ વાપરવું યુક્ત છે.