________________
[ ૧૮ ].
દેવાથી બાફ મારી વરાળિયું પાણી છુટે છે. અને પછી આટો બટાઈ જાય છે, અને ગંધ મારે છે. તેથી તે વહેલે અભક્ષ્ય થાય છે. માટે ખુબ ઠાર, અને પછી ભરે. સામાન્ય રીતે સંચે દળાવેલાને કાળ–બહુ ઓછે રહેવાને. સંચે દળાયેલ આટો ખાવાનું પ્રજનું કમનશીબ ઉત્પન્ન થયું છે. તેમાંથી સરવ ઘણું નાશ પામે છે. વિટામીનની ચર્ચા કરનારે જમાનો સંચાને આટે છોડી શક્ત નથી. [ગામડાને મારે માથે ઉપાડી શહેરમાં દબાવીને લઈ જાય છે બાજરીને આટે ઘઉં ચણાના આટા કરતાં વહેલે ખેરે થઈ જાય છે. તેથી ખાસ ખ્યાલ રાખવો]
બને ત્યાં સુધી કારણ વગર આટો સામટો દળ –દળા
જ નહિ. આટે બજારમાંથી તૈયાર લે નહિ. કારણ કે-વેપારીને ત્યાં ઘણા દિવસને માલ હોય, સડેલ તથા હલકે દાણે બરોબર જોયા તપાસ્યા વગર પણ દળાવેલ આપે. તેઓને તે વ્યાપાર કરે છે. એટલે પ્રાયઃ વેઠજ કરે જેથી સ્વઘેર સારો માલ મંગાવી, ઈ, તપાસી, જયણાપૂર્વક દળ કે દળાવો અને સારા ક વતી ચાળીને વાપર.
ઘઉં વિગેરેમાં કેટલીક વખત બહુ ઝીણા સારા [છિદ્ર હોય છે, તેમાં ધનેડા વિગેરે ની ઉત્પત્તિ થાય છે, તે જીવે બહુ ઝીણું હોવાથી એકાએક દાણામાંથી નીકળી શકતા નથી પરંતુ જ્યારે મોટા થાય છે, ત્યારે તે દાણામાંથી નીકળી શકે છે, તેથી તેવા દાણાઓ વણીને ઉપગપૂર્વક સારી જગ્યાએ મૂકી દેવા અને તે જીવાતખાનામાં મેકલવા. પરંતુ કેટલાક તેને સહેજ છિદ્રો સમજી જેમ ને તેમ દળવા પણ આપી દે છે, તે ખેદજનક છે. તુચ્છ સ્વાર્થની ખાતર તેવી