SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૬ ] યથાસ્થિત રસ ઉત્પન્ન થયા પછી તેમાં ફેરફાર થઈ જાય, અને ખાવાના ઉપગમાં ન રહે તે વસ્તુ ચલિતરસ કહેવાય, કેઈપણ ચીજમાં સૂક્ષ્મ ફેરફાર તે સમયે સમયે થયા જ કરે છે. પરંતુ અમુક પ્રમાણમાં ફેરફાર થાય, કે-જે ફેરફારથી ઉપયોગ કરવા લાયક ગણું શકાય તેવી તે વસ્તુ ન રહે, તે ચલિતરસ કહેવાય છે. ચલિતરસના મુખ્ય પદાર્થોનું વર્ણન. ૧ આટ ૧૬ રાઈ ૨ જલેબી ૧૭ એદન ૩ હલ ૧૮ દહીં 4 અતી ૧૯ દૂધ, ૫ મા - ૨૦ ઘી ૬ મુરબ્બો ૨૧ બળી ૭ સેવ વિગેરે ૨૨ ખાટા ઢોકળા ૮ દૂધપાક ૨૩ ઘાલવડાં ૯ કેરી ૨૪ ખાખરા ૧૦ પાપડ ૨૫ પાપડના લુઆ વિગેરે ૧૧ ચટણી ર૬ જુગલી રાબ ૧૨ સંભારે ૨૭ રાયતું ૧૩ પકવાન ૨૮ શેકેલું ધાન્ય ૧૪ વસાણું ૨૯ કુંઢણું : ૧૫ ચુરમાના લાડુ
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy