________________
[[ ૫૩ ] પછી મુડી પણ ખાવા લાગીયે, અને જે તે સઘળી ખાઈ જઈશું તે પરભવે સુખ-સંપદા કયાંથી પામીશું? માટે જ શાંત અને ગંભીરતાદિક અનંતગુણેના ધારક પ્રભુજીની ઉત્તમ શીખામણ માને, અને તદ્ધત્ આચરણું કરવા વીર્યો લાસ ફેર ! જેથી સ્વયમેવ મોક્ષમાળા કંઠને વિષે આરોપિત થાય.
૨૦. (છફી-જે અસાર પદાર્થ હોય, તૃતિકારક હોય નહિ, ઘણા આરંભે પણ તૃપ્તિ થાય નહિ, ખાવું થોડું ને ફેંકી દેવું ઘણું. જેમકે ચણીબેર; પિલું કે વિસુર, ગુંદી, મહેર વિગેરે. તે તુરછફળ છે. તથા અત્યંત કુણી મગ, ચેળા, ગુવાર, વાલ, શમી વિગેરેની શી તથા બીજી જે ફળની અતિએ અતિ કેમળ હોય. તે સર્વે તુચ્છ ઔષધિ જાણવી.
અને ચણાના ફુલ, કેરીના મહોર કે જેમાં ગેટલી બંધાણી ન હેય, બોરના ઠળીઓમાં ગર્ભ કાઢીને ખાવ, તે વગેરેમાં પણ પ્રસંગે દુષણ લાગી જાય છે. કેમકે-વનસ્પતિ અતિકોમળ અવસ્થામાં અનંતકાય પણ હોય છે. તેથી અનંતકાયના વતને ભંગ થઈ જાય. એવી વસ્તુઓ બહુ ખાઈએ તે પણ તૃપ્તિ ન થાય. અને ખાવામાં થોડી આવે તથા ખાધા પછી તેની ગેટલી (ઠળીયા) બહાર નાંખીયે એટલે તેમાં મુખની લાળ અડકવાથી અસંખ્ય (લાળીયા) તથા સમૂછિમ જીવ ઉત્પન્ન થાય. તથા જે પુરુષ બહુ તુચ્છફળ ખાય, તેને તત્કાળ શગ પણ થઈ જાય છે. તેથી તુછ ફળ સર્વથા વર્જવાં.
૧ કાશીના આમલબારમાં પણ ત્રસજીવો થાય છે. ૨ પીચ. વડશું, જાંબુ પણ તુ ફલ ગણાય છે. ૪ આંબાને મહેર.