________________
[ ૩પ ]
રાત્રિ
ધારામાં
છે તેવું જ
અતિ પીડા ઉત્પન્ન કરે, ઈત્યાદિક રાત્રિભેજનના ઘણા દે છે. પશુ-પંખી પણ રાત્રિભૂજન કરતા નથી. માટે રાત્રિભેજન વર્જવું. દિવસ છતાં પણ અંધારામાં કે સાંકડા વાસણમાં જમવું, તે પણ તેવું જ દોષિત છે.
૧. દિવસે બનાવેલું ભોજન રાત્રિએ ખાવું, ૨. રાત્રિએ બનાવેલું રાત્રિએ ખાવું, ૩. રાત્રિએ બનાવેલું દિવસે ખાવું. એ ત્રણેય ભાંગા
અશુદ્ધ છે. ફક્ત ૪. દિવસે યતના પૂર્વક બનાવેલું ભેજને દિવસે ખાવું. તે જ શુદ્ધ છે. [રાત્રે બનાવેલી મીઠાઈ વિગેરે દિવસે ખાવામાં રાત્રિ જનના ત્યાગના વ્રતવાળાનો વ્રતભંગ થતું નથી. રાત્રે ખાવામાં વ્રતભંગ થાય, પરંતુ રાત્રે બનાવવામાં આરંભ સમારંભન દોષ લાગે છે તેના ત્યાગના વતવાળાને રાત્રે બનાવેલી મીઠાઈ દિવસે ન ખપે.] ચોથે ભાંગે ઉપયોગમાં લે સારે છે. મુખ્યતાએ સૂર્યાસ્ત પહેલાં તથા સૂર્યોદય પછીની બે ઘડી સુધી પણ આહારનો ત્યાગ કરે, તથા લગભગ વેળાએ સૂર્ય છતાં પણ સૂર્ય અસ્તાચળની અત્યંત નજીક આવી જાય, સૂર્ય કાંઈક જણાય અને કોઈક નહિ. તથા સૂર્ય હશે? કે નહી ? એમ ભ્રમ પડતી વખતે પણ ભજન અવશ્ય વજવુ. સંપૂર્ણ સૂર્ય છતાં ઐવિહારના નિયમવાળા વિરતિવત ભાગ્યશાળીએ છેવટ સૂર્ય અસ્ત થયા પહેલાં પાંચ દશ મિનિટે વાપરી લેવું જોઈએ. તિવિહાર, દુવિહારના પણ
૧ શ્રાદ્ધવિાધમાં- “ઉત્સર્ગ માગે દિવસે જ દિવસચરિમ પચક્ખાણ કરી લેવું પણ અપવાદે તો રાત્રિએ કરવું” એમ