________________
[ ૧૫ ] શરીરમાંથી છુટું પડતાં જ તે સડવા માંડે છે અને તરત જ તેમાં તેના જ રંગના બારીક જતુઓ ઉત્પન્ન થઈ જાય છે. એટલે તે રીતે પણ “માંસ ખાવામાં અસંખ્ય જીવેની હિંસા થાય છે એને પોપકારી પુરુષોએ કહ્યું છે માટે દરેક પ્રાણીને પિતાના સમાન ગણવા, અને તેઓની હિંસાથી બચવા માંસ વિગેરે પ્રાણીજન્ય-ખાન-પાન તથા ઔષધ વિગેરેને કઈ પણ પ્રકારે ઉપગ ન જ કરે જોઈએ.
એ જ હિસાબે શ્રી જૈનશાસનમાં પંદર કર્માદાન તજવાનું દરેક ધર્મિ પુરુષને હંમેશને માટે ખાસ ફરમાવ્યું છે. કેટલાક દગાખોર લોકો ઘીમાં ચરબીને ભેગા કરે છે, વિલાયતી બિસ્કુટ પ્રમુખમાં અભક્ષ્ય પદાર્થના મિશ્રણને સંભવ હોય છે, આજે કેટલાક તેવી ચીજો ખાય છે, એ ખરેખર ખેદજનક છે તેથી બિટ્યુટ, કિઈ બિસ્કુટમાં કે ચોકલેટમાં ઇંડાને રસ સ્વાભાવિક જ હેવાનું સંભળાય છે. ગાયના માંસની પણ ચોકલેટો આવે છે. આપણે પતાસા વિગેરેને બદલે પીપરમેંટની ગેળીઓ છોકરાંઓને પાઠશાળાઓમાં વહેંચીએ છીએ, તે મોટામાં મોટી ભૂલ થાય છે, કેમ કે ભવિષ્યમાં આપણું અમુક પેઢીના સંતાનને માંસાહારી બનાવવાની એ પ્રાથમિક યોજના છે. પીપરમેંટની ગેળીઓમાંથી નાની ચોકલેટ અને અને તેમાંથી મટી ચેટ અને તેમાંથી વધુ મોટી ચોકલેટ અને તેમાંથી તેથી વધુ મેટી અને કિંમતી તથા વીટામીનવાળી જે લગભગ માંસમાંથી બનાવેલી હોય છે. તે તરફ ધીમે ધીમે બાળકને દરવી શકાય છે.] વગેરે આભડછેટવાળી ચીજોને સ્પર્શ પણ ન કરવો જોઈએ.