SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૦ ] શેતુર-સચિત્ત છે. માટે સવ થા ત્યાગવા જોઇએ. સીતાફળ-સચિત્ત જ રહે છે. શ્રીથી ગર એકાએક જુદા પડતા નથી. જા'બુ, રાયણ, ખેર, ખલેલા, લીલી બદામ લીલી દ્રાક્ષ-ઠળીયા કાઢયા પછી એ ઘડી પછી અચિત્ત થાય છે. મીસહિત પાકાં કેળાં, સાનેરી કેળાં–કલકત્તા તરફ થતાં પાકાં છતાં ખીવાળા હૈાવાથી અચિત્ત હાવાનું ચેસ કહી શકાય નહીં. માટે સંદિગ્ધ હાવાથી ન વાપરવા. ખી વગરનાં સેાનેરી કે કોઈપણ પાકા કેળાં છાલ ઉતા પછી તરત અચિત્ત થાય છે. પાકાં ચીભડાં સકર-ટેટી-એક એક ખી ખાત્રી. પૂર્ણાંક કાઢયા પછી અચિત્ત થાય છે. કાકડી-ખી જુદા પડી શકતા નથી. રાંધવાથી શા વિગેરે અચિત્ત થાય છે. કેરીના રસ-ગેાટલાથી જુદા પડયા પછી એ ઘડી પછી અચિત્ત યાય છે. શ્રીફળ (નાળીયેર) બી કાઢયા પછી પાણી અને કપરૂ અચિત્ત થાય છે. પાકી આંબલી, ખારેક, ખજુર-બી કાઢચા પછી એ ઘડી પછી અચિત્ત થાય છે. સાપારી-ભાંગ્યા પછી એ ઘડી પછી અચિત્ત થાય છે.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy