________________
સુવા અજમા
વરીયાળી મીઠું
*લાલ સિધવ
+ચાક
ખડી
કેમ્ફર ચાક
-ચલિત રસમાં ગણાવેલી વસ્તુઓ મેળ અથાણાં
ત્રણ ઉકાળા
વગરનું પાણી.
[ ૧૩૭ ]
ખાંડવાથી કે અગ્નિનુ શસ્ત્ર લાગવાથી
""
સુકી હેાય તેને પણ શેકવી જોઇએ. કુંભારના નિભાડામાં કે સખત ભઠ્ઠીમાં પકવવાથી
,,
પાણીમાં ઉકાળી સુકવવાથી
""
99
મહા સચિત્ત છે.
મહા ચિત્ત છે.
*ત્રણ ઉકાળાથી બરાબર અચિત્ત થાય છે. અને ઋતુ પ્રમાણેના કાળ સુધી અચિત્ત રહે છે.
સફેદ સિંધવ સચિત્ત છે.
+. દંતમંજનમાં વપરાય છે. પરંતુ અચિત્ત કર્યા વિના વાપરેલા સચિત્તના ત્યાગીને ન ક૨ે. કેમ્ફર ચેકની બનાવટ પણ આપણે જાણતા નથી, એટલે સચિત્ત ત્યાગીને વાપરવા નહી.
=. તેમાં એઈ ંદ્રિય અવાની પણ ઉત્પત્તિ હાય છે. માટે મહાસચિત્તમાં ગણાય, સચિત્તના ત્યાગીને તે સવા ત્યાગ આવીજ જાય.
*. પાણી ઠારવાના વાસણ ઉપર ઢાંકવાનું ખાસ લક્ષ્યમાં રાખવુ, નહીતર તેમાં ગરમ વરાળથી માખી, મચ્છર તથા બીજા સંપાતિમ જીવે પડે, તેની હિંસા થાય છે, માટે ખાસ ખ્યાલ રાખવા. અ. અ. વિ. ૧૮