________________
[ ૧૩૦ ] ૭, ત્રસ જીવોની ઘણી હિંસા થવાને કારણે વજેવા
યેગ્ય વનસ્પતિઓ, ૧-૨, બીલી, બીલાં,- આ વનસ્પતિમાં ઈયળ તથા ક્ષુદ્ર જી ઉત્પન્ન થવાનાં કારણે સર્વથા વજનીય છે. ત્યારે તેને બાળ અથાણુંઓ કરીને વાપરવાં. તે કેવું ઘર ત્રાસજનક કર્તવ્ય ! સુવાવડ પ્રમુખ ગમે તેવાં રોગોના કારણે હોય, તે પણ આ ચીજો તે દુર રાખવા ગ્ય છે. સ્ત્રીવર્ગ જેને જીમને સ્વાદ વિશેષ હોય છે, તેઓએ આથી પાપને ભય પામી વર્જવું જોઈએ.
૩. સરગવાની શીંગ- ફાગણ સુદ ૧૫ પછી તેનાં બીજમાં ત્રસ જીવ ઉત્પન્ન થાય છે. તેથી આઠ માસ સુધી તેને ત્યાગ કરી
૪કેબિજ (કર્મ કલો)-તેનાં પાંદડામાં તક વસ જીવ હોય છે. તે માલુમ પડતા નથી. તેથી તે આઠ માસ તે વજનીય છે. અને બાકી શિયાળામાં પણ યતના પૂર્વક ખંખે. રીને જ વાપરવી યુક્ત છે. તેની ગંધ અને પડ જોતાં તે ડુંગળીનું સ્મરણ કરાવે છે તેથી તે તજવા યોગ્ય છે.
માસામાં (અશાડ સુદ ૧૫ થી કાર્તિક સુદ ૧ સુધી) ત્રસ જી પડવાને કારણે ખાસ વર્જ
ગ્ય વનસ્પતિઓ. ૧ થી ૪. ભીંડા, કટલા, કારેલા, તુરીયા-બી તુઓમાં પણ તેમાં જીવ તે થાય છે. ચોમાસામાં વિશે કરીને ઈયળ વિગેરે જીવની ઉત્પત્તિ થાય છે. અને કારેલ વિગેરે તે બાહ્યથી (ઉપરથી) જરા પણ સડેલું દેખાતું ન હતા