________________
[ ૧૧૪ ]
માંડવા, તેથી સાફ ધર્મભ્રષ્ટતા દેખાય છે, વળી તે, જીવાકુલ હિય, અળગણ પાણી વાપરેલ હોય, તથા ઘણા દિવસના વાશી હાય, હલકા વર્ણવાળાએ બનાવેલ હોય, વિગેરે અનેક દેથી આવી ચીજે અભક્ષ્ય છે. તેથી અવશ્ય ત્યાગ કરે. તેમાં પણ “Higher education” ઉંચી કેળવણી મેળવી સુધરેલા ગણાતા જૈન યુવકો તે હવે કાંઈક સાન રાખી હદમાં રહે તે સારૂં. નહિતર તેના કડવાં ફલ તેને અને તેના સંતાનને ચાખવા પડશે. ત્યારે ઉપાય નહીં રહે આજે તે જેન કુળમાં જન્મેલા યુવાને એટલા બધા આગળ વધેલા છે કે-આરોગ્યના તો સમજ્યા વિના પણ આરોગ્યના નામ નીચે જેને ખાનપાન વિધિની મશ્કરી ઉડાવનારા અજ્ઞાની પડ્યા છે.]
૨૨ થી ૩પ. બીડી; હેકે. ચલમ, ચુંગી, સીગારેટ, ચીફટ, તમાકુ, ગાંજા, ચડસ, માજમ, અફીણ, કસુંબ, ભાંગ, કેફીન, દારૂપ્રમુખ વ્યસન અનાચરણીય છે. જીવહિંસા, અનર્થનું કારણ, તથા પૈસાને ગેરઉપગ શિવાય તેમાં કાંઈ લામ છે જ નહિ. કદાચ તે ચીજ ન મળે તે ચેતના મુંઝાય, અને તેથી યાદિક મહારોગ થાય અને કોઈ વખત પ્રાણમુક્ત થવાનો સંભવ છે. વળી તેમાં અગ્નિ, વાયુ તથા બીજા ત્રાસ-સ્થાવર જીવેની હિંસા થાય છે. તેથી આવી વ્યસનવાળી ચીજો સર્વથા વર્જવી. સીગારેટના પ્રચાર માટે મોટા કારખાના ઉભા થવાને પ્રસંગ આવ્યો છે અને થઈ રહ્યા છે, બીડીને પ્રચાર અને હવે તેના ઉપર લાઈસન્સ દ્વારા અંકુશ ખાસ સિગારેટેના પ્રચારની પ્રાથમિક મિકા માટે હતું અને છે]