SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦૦ ] તપ કરીએ સમતા રાખી ઘટમાં તપણે ખાવત પીવત માક્ષ જે માને, એ સરદાર છે બહુ જટમાં તપ ૩. એટલે-“ખાવું પીવું તેજ મેક્ષ છે એમ માનનાર પુરુષ ઘણું મૂર્ખાઓને સરદાર છે. તેથી હે ભવ્યજિનશાસનનું રહસ્ય સમજી દેહ-દુઃખું મહા-ફલં એ અનુ સાર વર્તવાથી ક્ષેમકુશલ મેક્ષનગરે સત્વર પહોંચી જઈશું આ પ્રકારે ત્રણ પ્રકરણમાં બાવીશ અભક્ષ્યને વિચાર પૂરે કરવામાં આવ્યું છે. અભક્ષ્ય અનંતકાય વિચારગ્રંથ અને પરમત્યાગી પૂ. મુનિરાજ શ્રી સુખસાગરજી મસાહેબને અભિપ્રાય. આ ગ્રંથની એક એક કેપી દરેક જેનેના ઘરમાં રહેવી જોઈએ છે [ વિ સં. ૧૯૬૫માં શ્રી ભોગીલાલ જેઠાલાલે પ્રસિદ્ધ કરેલ આવૃત્તિમાંથી ] .
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy