________________
પર
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ
ખીજ ( કાઢિ )વાળી જમીન ઉપર તથા સચિત્ત પથ્થર કે કીડાઓએ ખાધેલા (કીડાવાળા) લાકડા ઉપર કંઈ પણ આંતરા વિના સીધા સ`ઘટ્ટો થાય તેમ (આસનાદિ પાથર્યા વિના જ ) ઊભા રહેવુ‘–બેસવુ’, ૧૮. ઇરાદા (નિયતા ) પૂર્ણાંક મૂળકન્દ પુષ્પ, ફળ વગેરે લીલી વનસ્પતિનુ ભજન કરવુ’, ૧૯. એક વમાં દશ વાર ઢગલેપ કરવા (નાંભિ સુધી પાણીમાં ઊતરવુ'), ૨૦. એક વર્ષમાં દશ વાર માયા-કપટ કરવુ' (ભૂલા કરીને છુપાવવી), અને ૨૧. ( ઇરાદાપૂર્વક ) સચિત્ત પાણીથી ભી જાયેલા–ગળતાજળખિન્દવાળા હાથ કે પાત્રવાળા ગૃહસ્થ પાસેથી ભાજન વહેારીને વાપરવું—એમ એકવીશ પૈકી કઈ પણ શખલથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, તથા ‘વિરાચારી હૈ:’-આ ગ્રન્થમાં જુદા જણાવ્યા છે તે ખાવીશ પરિષહાને અંગે (આત્ત ધ્યાનાદિ કરવા દ્વારા) જે અતિચાર સેબ્યા હાય તેનુ પ્રતિક્રમણ. તથા
વિરાસ્યા સુત્રતાથયને ’-સૂયગડાંગ નામના બીજા અંગસૂત્રનાં ત્રેવીશ અધ્યયના, તેમાં પહેલા શ્રુતસ્કંધનાં સાળ (સેાળમા આલાવામાં) કહ્યાં અને બીજા શ્રુતસ્કંધનાં ૧. પુ’ડરીક, ૨. ક્રિયાસ્થાન', ૩. આહારપરિજ્ઞા, ૪. પચફખાણુ ક્રિયા, ૫. અનગાર, ૬. આકીય અને છ. નાલ'ક્રીય, એ સાત મળી ત્રેવીશ અધ્યયનાને અંગે અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, વિરાધનાદિ કરવા દ્વારા લાગેલા અતિચારનું પ્રતિકમણુ. તથા ‘ ચતુર્વિ રાત્યા થૈવૈઃ ’–શ્રી ઋષભાદિ ચાવીશ જિનેશ્વરાની વિરાધનાથી અથવા ઇશ ભવનપતિ, આઠ ન્યતરા, પાંચ જ્યાતિષીએ અને એક પ્રકારે વૈમાનિકા મળી કુલ
.