________________
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ
·
૧૨. કાઈ ઢાષિતને પણ વારવાર ‘તું ચાર છે, તુ દ્રોહી છે, તું કપટી છે,' વગેરે કહેવુ, ૧૩. શાન્ત થયેલા કષાયની પુનઃ ઉદીરણા કરવી, ૧૪. શાસ્ત્ર નિષિદ્ધ કરેલા કાળે સ્વાધ્યાય કરવા, ૧૫. સચિત્ત રજથી ખરડાયેલા હાથ-પગ છતાં પ્રવૃત્તિ કરવી, ૧૬. રાત્રિ (દિવસે પણ) વગેરેમાં અવિવેકથી ઊંચા સ્વરે ખેલવુ, ૧૭. કલહ (વાકલહ) કરવા, ૧૮. ઝંઝા એટલે ગચ્છમાં પરસ્પર સાધુઓમાં ભેદ પડાવવા, ૧૯. સૂર્યાસ્ત સુધી આહાર-પાણી વાપરવાં અને ૨૦. એષણા સિમિતનુ પાલન નહિ કરવું. એ વીસ અસમાધિસ્થાનેા સેવવા વગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, વિરામ્યા રાયજેઃ ’“અહી” (મૂળથી વિરાધના નહિ પણ ) ચારિત્રમાં શખલપણુ. (મલિનતાને) કરનારાં એકવીશ નિમિત્તોને 4 શબલ ’ કહેવાય છે ઃ ૧. હસ્તક્રિયા કરવા-કરાવવાપ અબ્રહ્મનુ સેવવું, ૨. અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે દ્રિષ્યાદિ ત્રિવિધ (દેવ-મનુષ્ય-તિયંચ સ ́બંધી) · મૈથુન સેવવું ” અર્થાત્ એ ત્રિવિધ મૈથુનને અંગે અતિક્રમાદિ ત્રણ દોષો સેવવા, (આલંબન વિના અતિક્રમાદિ સેવનાર કે અનાચાર સેવનાર વિરાધક જાણવા, કારણે અતિક્રમાદિ સેવનારા શખલ જાણવા, એમ આગળના ભેદમાં પણ સમજવુ), ૩. દિવસે વહેારેલુ દિવસે, દિવસે વહારેલુ. રાત્રિએ, રાત્રિએ વહારેલુ દિવસે અને રાત્રિએ વહેરેલુ રાત્રિએ વાપરવુ, એ ચાર ભાંગામાં પહેલા ભાંગા શુદ્ધ છે, આકીના ત્રણ ભાંગારૂપ રાત્રિભાજનમાં અતિક્રમાદિ ત્રણ દેષા સેવવા તે શબલ; ગાઢ
6
૫૦