SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ સિજ્જાö ૪૩ . ઃ પરસ્પર વિચાર કરતાં એક ખેલ્યા : “જે ગામમાં જવું છે ત્યાં જેને દેખા તેને મારવા ખીનએ કહ્યું : “ એમ શા માટે ? બિચારા પશુઓના શુ અપરાધ છે? મનુષ્યોને જ મારવા.” ત્રીજાએ કહ્યું : “ એ પણ ઠીક નથી, સ્ત્રીઓ, બાળકા વગેરેને છેડીને, માત્ર પુરુષોને જ મારવા કે જે ધનના માલિક છે.’’ ચેાથાએ કહ્યું : “ એમ પણ શા માટે? જેએ શસ્ત્રધારી હાય તેને જ મારવા.’” પાંચમાએ કહ્યું : “ નહિ, ભલે શસ્ત્રધારી હાય, નાસી જતાને ન મારવા, સામે થાય તેને જ મારવા.” છઠ્ઠાએ કહ્યું : • 24?! એક તા ચેારી અને ખીજી મનુષ્યહત્યા ? શા માટે કાઈને પણ મારવે ? માત્ર ધન જ લેવું.” એ છ જુદા જુદા પરિણામવાળા ચારાની અનુક્રમે કૃષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુકલ લેસ્યા જાણવી. એ રીતે કાઈ છ માણસા અટવીમાં ભૂલા પડયા. ભૂખ્યા થયેલા તેમણે ચારે બાજુ નજર ફેંકતાં એક પાકેલાં તું ખૂડાનું વૃક્ષ જોયુ. આનંદમાં આવી એક બાલ્યા : “ કાપા ઝાડને મૂળમાંથી, નાખેા નીચે, કે જેથી સુખપૂર્વક જમ્મૂ ખાઈ શકીએ.’’ ખીજો મેક્લ્યા : “આવું માટું વૃક્ષ ફરી કચારે ઊગે ? માટે મેટાં ડાળાં જ કાપા, કારણ કે ળા તા ડાળાં ઉપર જ છે ને ?” ત્રીજો ખેલ્યા : “મેટાં ડાળાં પણ ઘણાં વર્ષાએ તૈયાર થાય, તેને શા માટે કાપવાં ? નાની ડાળીએ કાપા, જામ્ તા નાની ડાળીઓ ઉપર જ છે ને !” ચેાથેા ચતુર ખેલ્યો ઃ “ નાની ડાળીઓને શા માટે કાપવી ? જાંબૂના ગુચ્છા જ કાપેા, આપણે જરૂર તા જા'ખૂની જ છે ને ?' પાંચમા ખાલ્યા : “ અરે ! ગુચ્છામાં પણ ઘણાં કાચાં કે ખરાબ જાંબૂ હાય તેનું આપણે શું પ્રયેાજન છે? માત્ર પાકેલાં નીંબૂ જ તેાડવાં, આપણે કામ તેનું જ છે ને ?’’ છઠ્ઠો ખેલ્યા : “ વિના પ્રયેાજને ઉપરનાં જામ્ શા માટે તાડવાં ? નીચે પાકેલાં ઢગલાબંધ પડયાં છે તે જ ખાએ ને ? કામ તા. જાંબૂ ખાવાનું જ છે ને ? વિના પ્રયાજને હિંસા શા માટે કરવી ?” એ છ જણમાં જેમ પરિણામનું તારતમ્ય છે તેમ કૃષ્ણાદિ ત્રણ લેસ્યાવતમાં ઉત્તરશત્તર અશુદ્ઘિની ન્યૂનતા અને છેલ્લી ત્રણમાં ઉત્તરાત્તર શુદ્ધિને પ્રક-વૃદ્ધિ જાણવી. આ પ્રત્યેક લેસ્યામાં પણુ 33
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy