________________
પગામ સિજજ
તે “મંગલ” એમ ” શબ્દની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ દ્વારા જુદા જુદા અર્થો થાય છે, (તાત્પર્યથી બધા અર્થો એકાર્થિક છે). તેમાં ચાર પદાર્થો “મંગલ છે તે કહે છે કે, “અરિહંતા મંગલં” વગેરે. અર્થાત્ ૧-અરિહંતે, ૨સિદ્ધો, ૩-સાધુઓ અને ૪-કેવલિપ્રરૂપિત ધર્મ, એ ચાર મંગલ છે. તેમાં આચાર્યો-ઉપાધ્યાયે પણ સાધુપણાથી યુક્ત હોવાથી “સાધુઓ ”માં તેઓને પણ સમજી લેવા અને કેવલિપ્રરૂપિત ધર્મમાં શ્રતધર્મ અને ચારિત્રધર્મ (જ્ઞાન અને કિયા) બને ધર્મો સમજી લેવા. એ પદાર્થોની. મંગલતા એ કારણે છે કે હિત તેઓ દ્વારા જ મંગાય છે (મેળવાય છે). આ હેતુથી જ તેઓનું લકત્તમપણું છે. અથવા લોકોમાં તે પદાર્થોનું ઉત્તમપણું છે, એ જણાવવા કહે છે કે – "चत्तारि लोगुत्तमा-अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो."
વ્યાખ્યા–પૂર્વે કહેલા ચાર પદાર્થો, લોક એટલે (લાયોપથમિક આદિ ભાવરૂપ) ભાવલેકમાં ઉત્તમ છે માટે “લકત્તમ છે. તેમાં “અરિહત ” ભાવલોકમાં પ્રધાન છે, કારણ કે તેઓને કર્મની સર્વ શુભ પ્રકૃતિને ઉદય હોય છે, અર્થાત્ શુભ ઔદયિક ભાવે તેઓ વર્તતા હોય છે. સમગ્ર લોકમાં અરિહતની તુલનામાં આવે તે કઈ આત્મા શુભ ઔદયિક ભાવવાળ હોતો નથી. “સિદ્ધા” ચૌદ રાજલોકના અંતે ઉપર ત્રણ લોકને મસ્તકે રહેલા હવાથી ક્ષેત્રલેકમાં ઉત્તમ છે. “સાધુઓ” તે સમ્યગ
હસમગ્ર લોકમાં
ભાવવાળા
મતકે સગ