________________
૩૪૪
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે ઓળીના પ્રમુખ પ્રત્યે પગ લાગે, થુંક લાગ્યું, થુંકે કરી અક્ષર ભાં(માં), જ્ઞાનવંત પ્રત્યે પ્રàષ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી, કુણહિ પ્રત્યે તેતડે બેબડે દેખી હસ્ય-વિતર્યો, મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન–એ પંચવિધ જ્ઞાનતણી અસહણ આશાતના કીધી, જ્ઞાનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ૦ (૨) ,
દશનાકારે આઠ અતિચાર–નિસંવિક निक्कंखिअ, निवितिगिच्छा अमूढदिट्ठी अ । उववूह
રિવાર, વછંઠ માવળ લટ્ટ પ્રશા દેવગુરુ ધમતણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાન્ત નિશ્ચય ધર્યો નહિ. ધર્મસંબંધિઆ ફળતણે વિષે નિસ્સેદેહ બુદ્ધિ ધરી નહિ, સાધુ-સાધ્વી તણી નિન્દા-જુગુપ્સા કીધી, મિથ્યાત્વી તણી પૂજા-પ્રભાવના દેખી મૂઢ દષ્ટિપણું કીધું, સંઘમાંહિ ગુણવંત તણી અનુપબૃહણ કીધી, અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અભક્તિ નિપજાવી, તથા દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, સાધારણ દ્રવ્ય ભક્ષિત-ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણા, વિસંતે ઉવેખ્યા, છતી શક્તિએ સાર સંભાળ ન કીધી, ઠવણાયરિય હાથ થકી પાડયા, પડિલેહવા વિચાર્યા, જિનભુવન તણું ચેરાશી
૧. પ્રશંસા ન કરી. ૨. ધર્મમાં અસ્થિરતા: ૩. ભક્ષણ કર્યું, ઉપેક્ષા કરી, ઓછી સમજથી દુરુપયોગ કર્યો, દુરુપયેગ થવા દીધે. ૪. રક્ષા.