________________
શ્રી શ્રમક્રિયાનાં સૂત્રો-સા
',
पत्ता दुप्परगाइ, पन्नरस उवरिं ठवे न ठावेमि । आहाराण चउन्हं, रोगे वि अ संनिहिं न करें ||२४|| महरोगे व अ काढं, न करेमि निसार पाणीयं न पिबे । सायं दोघडियाणं, मज्झे नीरं न पिबेमि ||२५|| अहवत्थमिए सूरे, काले नीरं न करेमि सयकालं । अणहारोसह संनिही - मवि नो ठावेमि वसही || २६ ॥
૩૩૬
પાત્રાં અને કાચલાં પ્રમુખ બધુ મળી મારા પોતાના (તરીકે) પંદર ઉપરાંત રાખું નહિ અને બીજાને રખાવું નહિ.
છઠ્ઠા વ્રતમાં—અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારના આહારનો (લેશમાત્ર) સનિધિ રોગાદિક કારણે પણ રાત્રે રાખું નહિ. દરરોજ જરૂર હોય તે પ્રમાણે લાવું, વધારે સંગ્રહ ન રાખુ. (૨૪)
મેટા રાગ થયા હાય તાપણુ ક્વાથ ન કરુ’-ઉકાળા કરાવીને વાપુ' નહિ. રાત્રિ સમયે જળપાન પણ કરું નહ અને સાંજે છેલ્લી એ ઘડીમાં (સૂર્યાસ્ત પહેલાંની એ ઘડીના કાળમાં) પાણી પી નહિ (બે ઘડી પહેલાં ચાવિહાર પચકૃખાણ કરુ), તા પછી બીજા અશનાર્દિક આહારની તે વાત જ શી ? અર્થાત સૂર્યાસ્ત પહેલાં બે ઘડી બાકી રહે ત્યારે સ` આહારનો ત્યાગ કરું. (૨૫)
અથવા સૂર્ય આથમે છેતે સદાય જળપાન ન કરુ (સૂર્યાસ્ત પહેલાં જ સ` આહાર સ'ખ'ધી પચ્ચક્ખાણુ કરો