________________
૩૩૪
શ્રી મણકિયાનાં સૂત્રો-સાથ
मत्तगपरिट्ठवणम्मि अ, जीवविणासे करेमि निव्वियं । अविहीइ विहरिऊणं, परिठवणे अंबिलं कुब्वे ॥१८॥ अणुजाणह जस्सुग्गह, कहेमि उच्चारमत्तगट्टाणे । तह सन्नाडगलगजोग-कप्पतिप्पाइ वोसिरे तिगं ॥१९॥ रागमये मणक्यणे, इक्किक निव्वियं करेमि अहं । कायकुचिट्ठाए पुणो, उववासं अंबिलं वा वि ॥२०॥ અથવા ઊભા ઊભા, કાઉસ્સગ મુદ્રાએ રહી, એકસે લેક અથવા સે ગાથા જેટલો કાઉસ્સગ કરું. (૧૭)
પ. પારિઠાવણિયા સમિતિ–લઘુનીતિ કે શ્લેષ્મ વગેરેનું ભાજન પરઠવતાં કઈ જીવનો વિનાશ થાય તે નીવિ કરું અને અંવિધિથી (સદષ) આહાર-પાણી પ્રમુખ વિહારી લાવવાથી તેને પરવવવાં પડે તે એક આયંબિલ કરું. (૧૮)
વડીનતિ (ઝાડા) કે લઘુનીતિ (પેશાબવગેરે કરવાના કે પરડવવાના સ્થાને “અણજાણહ જસ્સગ્ગહો’ પ્રથમ કહું, તેમ જ તે લઘુ-વડીનીતિ, ધોવાનું પાણી, લેપ અને ડગલ (શુદ્ધિ માટેના ઈંટ, માટી, પથ્થર વગેરેના કકડા) પ્રમુખ પરઠવ્યા પછી ત્રણ વાર “સિરે” કહું. (૧૯)
ત્રણ ગુપ્તિના પાલન માટે–મન અને વચનથી રાગમય (રાગાકુળ) વિચારું કે બોલું તે હું એક નવી કરું અને જે કાયાથી કુચેષ્ટા થાય-ઉન્માદ જાગે-તે ઉપવાસ અથવા આયંબિલ કરું. (૨૦)