________________
સાવા સાધુયોગ્ય નિયમકુલક
૩૩૧ अट्ठमीचउद्दसीसु, सव्वाणि वि चेइआई वंदिज्जा । सव्वे वि तहा मुणिणो, सेसदिणे चेइअं इकं ॥९॥ पइदिणं तिनि वारा, जिढे साहू नमामि निअमेणं । वेयावच्चं किंची, गिलाण वुड्ढाइणं कुव्वे ॥१०॥ अह चारित्तायारे, नियमग्गहणं करेमि भावणं । बहिभूगमणाईसुं, वज्जे वत्ताई इरियत्थं ॥११॥
પાંચ શકસ્તવ વડે દરરોજ એક વખત દેવવંદન કરું, અથવા બે વખત, ત્રણ વખત કે પહોરે પહોરે (ચાર વખત), યથાશક્તિ, આળસ રહિત દેવવન્દન કરું.(શક્તિ-સંગ પ્રમાણે જઘન્યથી એક વખત અને ઉત્કૃષ્ટથી ૪ વખત દેવવંદન કરું.)(૮)
વળી દરેક અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે જે ગામ-- નગરમાં હોઉં ત્યાંનાં સઘળાં દેરાસરે જુહારવાં, તેમ જ સઘળાય મુનિરાજોને વાંદરા અને બાકીના દિવસોમાં એક દેરાસરે દર્શન-ચૈત્યવન્દનાદિ અવશ્ય કરવું. (૯)
હંમેશાં વડીલ સાધુઓને નિશ્ચયથી ત્રણ વાર (ત્રિકાળ) વન્દન કરું જ અને બીજા ગ્લાન (બીમાર) તથા વૃદ્ધાદિક મુનિજનેની વૈયાવચ્ચ યથાશક્તિ કરું. (સાધ્વીએ પિતાના સમુદાયમાં દરેક વડીલ સાધ્વીને વન્દન કરવું.) (૧૦)
હવે ચારિત્રાચાર વિષે નીચે મુજબ નિયમે ભાવ સહિત અંગીકાર કરું છું–
૧. ઈસમિતિ-વડીનીતિ-લઘુનીતિ કરવા અથવા