________________
૨૦૪
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે
૨૨ પૃથ્વીકાય, અપકાર્ય, તેઉકાયની (જમણે) રક્ષા કરું. ૨૫ વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું.
શ્રી સ્થાપનાચાર્યને પડિલેહવાના બોલ– ૧ શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ. જ શુદ્ધ જ્ઞાનમય, શુદ્ધ દર્શનમય, શુદ્ધ ચારિત્રય. ૭ શુદ્ધ શ્રદ્ધામય, શુદ્ધ પ્રરૂપણામય, શુદ્ધ સ્પર્શનામય : ૧૦ પંચાચાર પાળે, પંચાચાર પળા, પંચાચાર અનુદે. ૧૩ મનગુપ્તિએ, વચનગુપ્તએ, કાયગુપ્તિએ ગુપ્તા.
એ બેલ કયા કયા અંગે પડિલેહણ કરતાં બેલવા તે અન્ય ગ્રન્થથી અગર ગુરુગમથી જાણું લેવું. આ વિધિને જણાવતી એક સઝાય પંડિત શ્રી વીરવિજ્યજીએ રચેલી છે, તે અહીં આપીએ છીએ— ઢાળ–સિરિ જબ્બરે વિનયભક્તિ શિર નામને,
કર જોડી રે, પૂછે શ્રી સમસ્વામીને; ભગવંતા રે, કહે શિવકાન્તા કિમ મલે ?
કહે સહમ રે, મિથ્યા ભ્રમ દૂરે ટળે. ત્રટક–દૂરે ટળે વિષ ગરલ ઇહા, ઉભય માર્ગ અનુસરી,
એક જ્ઞાન દૂછ કરત કિરિઆ, અભેદારેપણ કરી; જિમ પંગુદશિત ચરણકર્ષિત, અંધ બિહુ નિજપુર ગયા,
તિમ સત્વ સજતા તત્ત્વ ભજતા, ભવિક કેઈ સુખીયા થયા. (૧) ઢાળ-વકલ્ય ક્યું રે, કછ તે કરવું સેહિલું, .
પણ જબ્બરે, જાણપણું જગ દેહિલું; તેણે જાણી રે, આવશ્યક કિરિએ કરે, ઉપગરણું રે, રજોહરણ મુહપત્તિ ધરો.