________________
૧૯૮
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર-સાથે
પશે મેં ઇત્યાદ્રિ-મારા આત્મા એકલા છે, શાશ્વતા છે, જ્ઞાન-દર્શીન (વગેરે ગુણા )થી સયુક્ત છે, એ સિવાયના ખીજા જે ભાવા મને મળ્યા છે તે (શરીરાદિ) સર્વ સયાગરૂપ છે (માટે નાશવંત છે ) (૫).
સજ્ઞળમૂજા॰ ઇત્યાદિ-જીવે જે દુઃખની પરંપરા ભાગવી છે, તે સસયાગના કારણે ભાગવી છે, માટે સંચાગના સંસ``ધને ( રાગને ) ત્રિવિધે ( મન, વચન અને કાયાથી) હું' વાસિરાવું છું (૬).
એમ ભવિત થઈ ને સમ્યક્ત્વનું' પચ્ચક્ખાણ કરવા માટે ત્રણ વાર “અરિહંત મારા દેવ છે, જાવજ્જીવ સુધી સુસાધુએ મારા ગુરુએ છે અને શ્રી જિનકથિત ભાવા એ જ તત્ત્વ (સત્ય) છે એમ હું સમ્યક્ત્વને ગ્રહણ કરું' છુ.” (૧)-એમ કહે,
તે પછી ક્ષમાપનાદિ કરવા માટે
લમિસ॰ ઇત્યાદિ-હું બીજા જીવેાને ક્ષમા કરુ છું અને તેઓની પાસે મારા અપરાધેાની ક્ષમા માગું છું. સ (છ) નિકાયવતી જીવા મને ક્ષમા કરો. હું સિદ્ધોની સાક્ષીએ આલેાચના કરુ છુ કે મારે કોઈની સાથે વૈરભાવ નથી (૧). સન્થેનીયા ઇત્યાદિ સર્વ જીવા કર્મને વશ ચોદ રાજલેાકમાં ભમે છે, તે સર્વાંને હું ખમાવું છું', મને પણ તે સહુ ક્ષમા કરો (ર).