________________
૧૩
સંથારા પરિસી સંથારા પરિસી ભણાવવાને વિધિ અને સૂત્રપાઠ
સાંજના પ્રતિક્રમણ પછી ગુરુની વિશ્રામણા કે સ્વાધ્યાય ધ્યાન વગેરે કરતાં રાત્રિને એક પ્રહર પૂર્ણ થાય ત્યારે સાધુએ શયન કરવું, તે પહેલાં નહિ, એવું શાસ્ત્રીય વિધાન છે. શયન અને નિદ્રા સંયમની આરાધનામાં શારીરિક સ્વસ્થતા માટે જરૂરી છે. આરામની અભિલાષા સાવદ્ય છે અને સંયમ માટે સ્વસ્થતાની અભિલાષા નિરવદ્ય છે, માટે એ ઉદ્દેશથી નિદ્રા લેવાને વિધિ છે. નિદ્રા વખતે ઉપયોગ અવરાઈ જાય છે, તેવા સમયે એકાએક આયુષ્યની સમાપ્તિ થઈ જાય તે જીવને અંતિમ આરાધના અધૂરી રહી જાય, માટે સાગાર અનશનરૂપ સંથારાવિધિ કહે છે, તેને પાઠ નીચે પ્રમાણે છે– .
निसीहि निसीहि, निसीहि, नमो खमासमणाणं गोयમાળ મામુff કહીને શ્રી નમસ્કાર મહામંત્રપૂર્વક કરેમિ ભત! સૂત્ર કહેવું. એટલે પાઠ ત્રણ વાર કહીને પછી–
___ अणुजाणह जिटुज्जा ! अणुजाणह परमगुरू गुरुगुणरयणेहिं मंडियसरीरा । बहुपडिपुन्ना पोरिसी, राइयसंथारए ठामि? अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेणं । कुक्कुडि(ड)पायपसारण, अतरंत पमज्जए भुमि ॥१॥ संकोइअसंडासा, उव्वटुंते अ कायपडिलेहा । दव्वाइ उवओगं, ऊसासनिरुंभणालोए ॥२॥