________________
૧૮૧
શ્રી પાક્ષિક ખામણાં
હવે બીજા ખામણમાં ગુરુને ચિત્યે તથા સાધુઓને વંદન કરાવવા માટે તેઓએ કરેલી વંદનાનું નિવેદન
“છી મારો ! $ વરિતા ઈત્યાદિ, તેમાં “છામ ક્ષમામા !–હે પૂજ્ય ! હું ઈચ્છું છું. શું ઈચ્છું છું? “આપને ચિત્યવંદના તથા સાધુવંદના કરાવવા માટે નિવેદન કરવાને', એટલો અધૂરો વાક્યર્થ સ્વયં સમજી લે. “પૂર્વાસે -વિહાર કર્યા પહેલાં આપની સાથે હતો ત્યારે “હું આ ચૈત્યવંદના શ્રીસંઘની વતી કરું છું.” એમ અધ્યવસાય કરીને. ત્યાનિ'–શ્રી જિનપ્રતિમાઓને સ્તુતિઓ રૂપે. “ન્દુિત્વા –વંદન કરીને. અને પ્રણામરૂપે
મા ”-નમસ્કાર કરીને. ક્યાં અને ક્યારે વંદનનમસ્કાર કરીને? તે કહે છે કે-ગુમાવ પર આપની સાથે હતા ત્યારે અહીં અને તે પછી, “વિદરતા મા'અન્યત્ર વિચરતાં બીજા ક્ષેત્રોમાં. “શે વન વદુરસિલા'જે કઈ ઘણા દિવસના (વર્ષોના) પર્યાયવાળા. “સાધવઃ દર -સાધુઓને જોયા (હું મળે). તે કેવા સાધુઓ? “સમ વા’–વૃદ્ધવાદિના કારણે જ ઘાબળ ક્ષીણ થવાથી
એક સ્થાને (સ્થિરવાસ) રહેલા. “વરમાળા ’-અથવા નવ ક૯૫ વિહારવાળા (ગામમાં એક રાત્રિ, નગરમાં પંચરાત્રિ વગેરે કમથી વિચરતા). અને તેથી જ “ગામનુઘામ દ્રવતે વા’—ગામેગામ ફરતા, (વા શબ્દો બધે સમુચ્ચય (અને). અર્થમાં સમજવા). અર્થાત વિહારમાં જે કંઈ બહુ